Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching
Today in Focus

કામરેજનાં વાવ ગામે કાર ભાડે લઈ ગીરવે મૂકી છેતરપીંડી કરનાર ફરિયાદ નોંધાઈ

કામરેજનાં વાવ ગામમાં બારડોલીથી આવી પહોંચેલા બે ઠગોએ ત્રણ કાર માલિકોને એનઆરઆઈ લોકોને ફેરવવાનાં બહાને કાર ભાડે લઇ ગયા બાદ ગીરવે મુકી ફરાર થઈ જવાનાં

માખીંગા પાસેથી ટ્રકમાં રૂપિયા ૬.૧૯ લાખનાં દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો

પલસાણાનાં માખીંગા પાસેથી સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે પાસેથી રૂપિયા ૬.૧૯ લાખના વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી પાડી પાંચ બૂટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ટ્રકમાંથી

માંડવીનાં ઝાબ ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

માંડવી તાલુકાનાં ઝાબ ગામે કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો અને ખાસ કરીને સાંઈ સ્ટોન ક્વોરીના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા ઘણા દિવસોથી આ દીપડો

ભરૂચ LCB ટીમે ઘરમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

ભરૂચનાં ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના કદવાલી ગામે એક ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને આ ગુના હેઠળ અન્ય એક ઈસમને

ભરૂચમાં KYC કરવાના બહાને વૃદ્ધ સાથે ઓનલાઈન છેતરપીંડી

ભરૂચનાં ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર રોડ પર આવેલી માનસનગર સોસાયટી ખાતે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતાં ગિરિશ ઈશ્વર માછીનો મોબાઈલ પર ગત તારીખ ૩ જુલાઈના રોજ

રાજકોટમાં વૃદ્ધની હત્યા, માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી હત્યા કરાતા પથકમાં ચકચાર મચી

રાજકોટ જિલ્લાનાં રૈયાધારમાં શાંતીનગરના ગેટ સામે મોમાઈનગર-૩ મફતિયાપરામાં એકલા રહેતાં મનસુખભાઈ ટાંક (ઉ.વ.૭૩)ની ચાર દિવસ પહેલાં માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી ઘાતકી રીતે હત્યા કર્યા

ગારિયાધારનાં બાઈક પર જઈ રહેલ યુવક પાણીનાં વહેણમાં તણાઈ જતાં મોતને ભેટ્યો

ભાવનગર જિલ્લાનાં ગારિયાધાર પંથકનાં ચોમલ ગામે ભારે વરસાદના પગલે રસ્તા પર વહી રહેલા જોખમી પાણીએ એક યુવકનો જીવ લીધો હતો. બાઈક પર જઈ રહેલો યુવક

સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ બે વખત ઓવરફ્લો થયો

ભાવનગર અને બોટાદ જિલ્લા તેમજ ઉપરવાસમાં ચોમાસાના પ્રારંભે જ સાર્વત્રિક મેઘમહેરથી બન્ને જિલ્લાના ડેમોમાં જળસપાટીની સ્થિતિ સુધરી છે. જેના કારણે ઉનાળામાં પીવા અને પિયતના પાણીની

આણંદનાં ઉમરેઠમાં પુત્રને ઝેરી દવા પીવડાવી મોત નિપજાવનાર માતાનું સારવાર દરમિયાન મોત

આણંદ જિલ્લાનાં તાલુકા મથક ઉમરેઠમાં પોતાના ચાર વર્ષીય પુત્રને ઝેરી દવા પીવડાવી મોત નિપજાવનાર માતાનું પણ સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ,

કલોલની એડિશનલ સેશન્સ કોર્ટે સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારી

ગાંધીનગરનાં કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ સગીરાને લાલચ આપીને અપહરણ કરી વટવા ખાતે લઈ જઈને તેની ઉપર બળાત્કાર ગુજારનાર આરોપી સામે ગુનો

Advertisement
error: Content is protected !!