
કુકરમુંડા તાલુકામાં નાચવા બાબતે બોલાચાલી બાદ યુવકનું ગળું દબાવ્યાનો આક્ષેપ: બચાવવા ગયેલા સગાને પણ ઈજા
તાપી : કુકરમુંડા તાલુકાના મોદલા ગામે ગણેશ વિસર્જનના જુલૂસ દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં ૨૧ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે

મકાઈની થેલીઓ નીચે દારૂનો જથ્થો, આગળ અર્ટિગાથી પાયલોટિંગ! સોનગઢમાં રૂ.૧૨.૬૪ લાખના મુદ્દામાલ સાથે ૪ ઝડપાયા
સોનગઢમાં જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ-ફર્લો સ્કવોડે મહારાષ્ટ્રથી સુરત તરફ મકાઈની થેલીઓની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. માંડળ ટોલનાકા નજીક હાથ

ડોલવણ પોલીસે ગણતરીના કલાકોમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો
ડોલવણ : તાલુકાના ઉમરકચ્છ ગામમાંથી ચોરાયેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપી વિવેકભાઈ અશોકભાઈ ચૌધરી (રહે. ઉમરકચ્છ, પટેલ ફળિયું)ને ચોરાયેલી બાઇક

સોનગઢમાં ગૌરક્ષકોની સતર્કતાથી ગેરકાયદે પશુ વહન ઝડપાયું: ૧૫ ભેંસો મુક્ત કરાઈ, એક ચાલક ઝડપાયો
સોનગઢ વિસ્તારમાં ગૌરક્ષકોની સતર્કતા અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક પશુઓની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સોનગઢના માંડલ ટોલનાકા પાસેથી પોલીસે બાતમીના આધારે ૧૫ ભેંસો

Latest News Tapi: વિદેશ જવાના સપનાને ઠગે બનાવ્યું નિશાન,આયર્લેન્ડમાં રૂમના નામે તાપીની યુવતીને રૂ.1.23 લાખનો ચૂનો!
વ્યારા : તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા ગામની અણુમાલા ટાઉનશીપમાં રહેતી યુવતી સાથે આયર્લેન્ડમાં રહેવા માટે રૂમ અપાવવાના બહાને રૂ.1.23 લાખની ઓનલાઈન છેતરપિંડી થયાની ઘટના

Latest News Tapi: નિઝર પાસે હાઇવા ટ્રકની ટક્કરે આઇસર ચાલકને ગંભીર ઈજા
નિઝર: તાપીના નિઝર તાલુકાના લક્ષ્મીખેડા ગામ પાસે પુલ પર તા. ૭ સપ્ટેમ્બરના રોજ સવારે હાઇવા ટ્રક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આઇસર

Latest News Tapi: સાયલામાં ખેતરોમાંથી સબમર્સિબલ મોટરના કેબલ વાયર ચોરીનો પર્દાફાશ
નિઝર : નિઝર તાલુકાના સાયલા ગામની સીમમાં ખેડૂતોના ખેતરો અને બોરવેલમાંથી સબમર્સિબલ મોટરના તાંબાના કેબલ વાયર ચોરી કરવાના બનાવનો પર્દાફાશ થયો છે. આ મામલે સાયલા

Latest News: કપુરા પાસે મોપેડની ટક્કરે દંપતી અને ચાર વર્ષનું બાળક ઇજાગ્રસ્ત
વ્યારા : વ્યારા તાલુકાના કપુરા ગામની સીમમાં વ્યારા-ઉનાઈ રોડ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવેલી મોપેડે પાછળથી સ્પ્લેન્ડર મોટરસાઇકલને ટક્કર મારતાં દંપતી અને તેમનું

જન્માષ્ટમીના પર્વે તાપી પોલીસનો જુગાર પર ‘શ્રીકૃષ્ણ ચક્રવ્યૂહ’ : ત્રણ સ્થળે દરોડા, ૨૪ જુગારીઓ ઝડપાયા
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વે તાપી જિલ્લામાં જુગારની મહેફિલો જમાવનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. વાલોડ અને વ્યારા પોલીસ મથક વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી

નકલી દવા-ભેળસેળિયા ખોરાક સામે ગુજરાતમાં તવાઈ: ૫૦ દવા પેઢીના લાયસન્સ રદ, ૪૨,૯૮૮ કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત
ગાંધીનગર: નકલી અને ગેરકાયદેસર દવાઓ તેમજ ભેળસેળિયા ખાદ્યપદાર્થો સામે ગુજરાત સરકારે કડક વલણ અપનાવ્યું છે. ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક


