Explore

Search

September 26, 2026

Contact us -7820092500

IAS Coaching
Today in Focus

વ્યારા: પશુ ક્રૂરતાના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

વ્યારા: તાપી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોડની ટીમને મોટી સફળતા મળી છે.

જામતારા-પટના ગેંગનો પર્દાફાશ : બોગસ APK ફાઇલથી 5,613 મોબાઇલ હેક કરી રૂ.125 કરોડથી વધુની છેતરપિંડીનો ખુલાસો

સુરત: સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી સાયબર છેતરપિંડી આચરતી જામતારા-પટના ગેંગનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર ચાંદ સહિત ચાર આરોપીઓને પટનાની હોટલમાંથી ઝડપી પાડ્યા છે.

રૂ.5 કરોડની લોન અપાવવાના નામે ડોક્ટર સાથે રૂ.5 લાખની છેતરપિંડી

વડોદરા: છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે ફરજ બજાવતા ડો. મહેશ બાબુભાઈ વાઘેલાને રૂ.5 કરોડની લોન અપાવવાની લાલચ આપી રાજકોટના શખ્સે રૂ.5 લાખ પડાવી લીધાની

Breaking News: કાલોલમાં રૂ.15 હજારની લાંચ લેતાં પોલીસકર્મી સહિત ત્રણ ઝડપાયા

ગોધરા: પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા બે પોલીસકર્મી સહિત ત્રણ શખ્સોને રૂ.15 હજારની લાંચ લેવાના કેસમાં એ.સી.બી.એ સફળ ટ્રેપ ગોઠવી ઝડપી પાડ્યા છે.એ.સી.બી.ના

બનાવટી પનીર-ચીઝ સામે રાજ્યવ્યાપી કાર્યવાહી, બે દિવસમાં 1,705 કિલો જથ્થો નાશ

ગાંધીનગર: રાજ્યમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા બનાવટી ડેરી એનાલોગ્સ સામે રાજ્યવ્યાપી તપાસ ઝુંબેશ

માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં વિશેષ ક્ષેત્ર

રાજ્યના વન વિભાગ દ્વારા માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રીતે રાખવા માટે આંબરડી સફારી પાર્કમાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં વિશેષ સીમિત ક્ષેત્ર વિકસાવવામાં આવશે. આ

ડાંગના ભોવાન રાઠોડે 6,111 મીટર ઊંચું ‘માઉન્ટ યુનમ’ સર કરી લહેરાવ્યો તિરંગો

ડાંગ જિલ્લાના પર્વતારોહક યુવક ભોવાનભાઈ જયરામભાઈ રાઠોડે હિમાલયના લાહૌલ વિસ્તારમાં આવેલા 6,111 મીટર ઊંચા ‘માઉન્ટ યુનમ’ શિખરને સફળતાપૂર્વક સર કરી તેની ટોચ પર તિરંગો લહેરાવી

વિશ્વ આદિવાસી દિવસે સુરત સિવિલમાં એકસાથે બે અંગદાન,૬ દર્દીઓને મળશે નવજીવન

વિશ્વ આદિવાસી દિવસના અવસરે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગુજરાતમાં પ્રથમવાર એકસાથે બે અલગ-અલગ ઓપરેશન થિયેટરમાં બે બ્રેઈનડેડ દર્દીઓના સફળ અંગદાન કરવામાં આવ્યા હતા. બંને દાતાઓના

ગૂગલ સર્ચ મારફતે ભુજના વેપારી સાથે રૂ. 2.15 કરોડની સાયબર ઠગાઈ

ભુજ: ગૂગલ સર્ચ મારફતે સંપર્કમાં આવેલા સાયબર ઠગોએ ભુજના એક એક્સપોર્ટ-ઈમ્પોર્ટ વેપારી પાસેથી રૂ. 2.15 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

સુરતઃ ભાજપ ધારાસભ્યની ઓફિસમાં મારામારી, મહિલા કોર્પોરેટર સહિત બેને ફ્રેક્ચર

સુરત ઉત્તરના ભાજપ ધારાસભ્ય કાંતિ બલરના કાર્યાલયમાં યોજાયેલી બેઠક દરમિયાન ભાજપના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ

Advertisement
error: Content is protected !!