
ઉચ્છલ પાસે 9 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ: પશુઓ પ્રત્યે ક્રૂરતા બદલ બે શખ્સો સામે ગુનો નોંધાયો
ઉચ્છલ તાલુકા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે અને ક્રૂરતાપૂર્વક પશુઓની હેરફેર કરતી એક ટ્રકને પોલીસે ઝડપી પાડી છે. આ મામલે પોલીસે કુલ રૂ.7.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી

સોનગઢ નજીક અજાણ્યા વાહનની ટક્કરે યુવક અને કિશોરીનું કરુણ મોત
સોનગઢ તાલુકાના ચોરવાડ ગામની સીમમાં રવિવારે વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે નંબર-53 પર રાજુભાઈની હોટલ સામે એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને

તાપી જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત ચૂંટણીમાં રસાકસી: ૪૫૮ ઉમેદવારોની કિસ્મતનો આજે ફેંસલો
તાપી જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ના પરિણામો આજે જાહેર થવાના હોવાથી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની બેઠકો માટે મત ગણતરી

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: આજે મતગણતરી, પરિણામો જાહેર થશે
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તાલુકા પંચાયતની 134, જિલ્લા પંચાયતની 26 તથા નગરપાલિકાની 28 બેઠકો માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે આજે જિલ્લામાં વિવિધ

વ્યારા નગર પાલિકા : બિનહરીફ બેઠકો સાથે બીજેપીનો દબદબો, આજે મતગણતરીમાં સત્તાનું ચિત્ર સ્પષ્ટ થવાનું
તાપી જિલ્લાના વ્યારા નગર પાલિકાની 2026ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આ વખતે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કુલ 28 બેઠકો ધરાવતી વ્યારા નગર પાલિકામાં મતદાન

તાપી જીલ્લામાં વિરોધ પક્ષના નેતા ડૉ.તુષાર ચૌધરીએ પત્ની સાથે કર્યું મતદાન : સરકાર પર આકરા પ્રહારો
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આજે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ વ્યારાના વોર્ડ નમ્બર

લોકશાહીનો ઉત્સવ: વાલોડના ગોડધા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે ઉત્સાહ
તાપી જિલ્લામાં આજે ‘સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬’ અંતર્ગત મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વાલોડ તાલુકાના ગોડધા ગામે સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા

વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં ૬૫.૬૭ ટકા મતદાન નોંધાયું
તાપી જિલ્લામાં વ્યારા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું છે. સમગ્ર વિસ્તારમાં મતદારોમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો

તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૭૫.૩૩ ટકા મતદાન નોંધાયું
તાપી જિલ્લામાં જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું છે. સમગ્ર જિલ્લામાં મતદારોમાં ઉત્સાહપૂર્ણ

ચિકન સેન્ટરમાં ‘દારૂ’નું કિચન: સોનગઢમાં મરઘીની આડમાં બનતો હતો નકલી ઇંગ્લીશ દારૂ, પોલીસ ત્રાટકી
તાપી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સોનગઢ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સોનગઢ તાલુકાના આમલીપાડા ગામે ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.

