
વ્યારા-સોનગઢમાં ભાડૂત ચકાસણીના નિયમોનો ભંગ : ત્રણ મકાન-દુકાન માલિકો સામે ગુનો નોંધાયો
તાપી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે ભાડૂતોની ઓળખ અને વિગતો પોલીસ સમક્ષ રજૂ કરવી ફરજિયાત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને

ઘીના નામે ભેળસેળનો કાળો કારોબાર ઝડપાયો : કામરેજના ધોરણ પારડીમાં LCBની કાર્યવાહી : પામ ઓઈલ, વનસ્પતિ ઘી અને સોયાબીન તેલમાંથી ‘કાઉઝ ઘી’ તૈયાર કરી વેચાતું હોવાનો પર્દાફાશ
સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામની સીમમાં આવેલા હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડી કથિત ભેળસેળયુક્ત ઘીના ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણનો પર્દાફાશ કર્યો છે.

સ્વાતંત્ર્ય પર્વે ગુજરાતને વિકાસની ચાર મોટી ભેટ: અમરેલીથી મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાતો
અમરેલી: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ પ્રસંગે

વડોદરામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ધ્વજારોહણ કર્યું
વડોદરા : વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી

ACBની સફળ ટ્રેપ : પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય માટે રૂ.૫,૦૦૦ની લાંચ માંગનાર પટ્ટાવાળો ઝડપાયો
અમદાવાદ: દેત્રોજ તાલુકાના ચુવાળ-ડાંગરવા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાની મકાન સહાય અપાવવાના નામે રૂ.૫,૦૦૦ની લાંચ માંગનાર ગ્રામ પંચાયતના પટ્ટાવાળા મનુજી સાકાજી ઠાકોરને અમદાવાદ ગ્રામ્ય ACBએ ૧૪

અમદાવાદમાં ACBનો સપાટો: GST વિભાગના બે અધિકારીઓ રૂ.25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
અમદાવાદ: બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે રૂ.25,000ની લાંચ માંગવાના કેસમાં ACBએ GST વિભાગના બે અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં સ્ટેટ ટેક્સ ઓફિસર (વર્ગ-૨) કમલેશકુમાર

સોનગઢ NDPS કેસનો ફરાર ‘ચોથો આરોપી’ સુરતથી ઝડપાયો
સોનગઢ પોલીસ સ્ટેશનના NDPS ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી અકીલ નસીરખાન પઠાણને તાપી LCB અને પેરોલ ફર્લો સ્કવોડે સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે.

વ્યારા: પશુ ક્રૂરતાના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
વ્યારા: તાપી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોડની ટીમને મોટી સફળતા મળી છે.

જામતારા-પટના ગેંગનો પર્દાફાશ : બોગસ APK ફાઇલથી 5,613 મોબાઇલ હેક કરી રૂ.125 કરોડથી વધુની છેતરપિંડીનો ખુલાસો
સુરત: સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી સાયબર છેતરપિંડી આચરતી જામતારા-પટના ગેંગનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર ચાંદ સહિત ચાર આરોપીઓને પટનાની હોટલમાંથી ઝડપી પાડ્યા છે.

રૂ.5 કરોડની લોન અપાવવાના નામે ડોક્ટર સાથે રૂ.5 લાખની છેતરપિંડી
વડોદરા: છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે ફરજ બજાવતા ડો. મહેશ બાબુભાઈ વાઘેલાને રૂ.5 કરોડની લોન અપાવવાની લાલચ આપી રાજકોટના શખ્સે રૂ.5 લાખ પડાવી લીધાની


