સુરત જિલ્લાનાં હથુરણની સીમમાંથી પસાર થતી કેનાલમાં ઝંપલાવી ઈસમે આત્મહત્યા કરી
કીમ નજીક કુડસદ ગામે મંદિરમાં દિન-દહાળે તસ્કરો ત્રાટક્યાં
વલસાડ જિલ્લાનાં ડુંગરા ગામમાં મકાનનું તાળું તોડી દાગીનાની ચોરી થઈ

લોકશાહીનો ઉત્સવ: વાલોડના ગોડધા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે ઉત્સાહ
તાપી જિલ્લામાં આજે ‘સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬’ અંતર્ગત મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વાલોડ તાલુકાના ગોડધા ગામે સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા

વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં ૬૫.૬૭ ટકા મતદાન નોંધાયું
તાપી જિલ્લામાં વ્યારા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું છે. સમગ્ર વિસ્તારમાં મતદારોમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો

તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૭૫.૩૩ ટકા મતદાન નોંધાયું
તાપી જિલ્લામાં જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું છે. સમગ્ર જિલ્લામાં મતદારોમાં ઉત્સાહપૂર્ણ

ચિકન સેન્ટરમાં ‘દારૂ’નું કિચન: સોનગઢમાં મરઘીની આડમાં બનતો હતો નકલી ઇંગ્લીશ દારૂ, પોલીસ ત્રાટકી
તાપી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સોનગઢ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સોનગઢ તાલુકાના આમલીપાડા ગામે ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: દેશવિરોધી કાવતરાના આરોપમાં પાટણ અને મુંબઈથી બે શખ્સો ઝડપાયા
અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરીઝમ સ્ક્વોડ (ATS) એ એક ઓપરેશન હાથ ધરીને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા સાથે બે યુવકોની ધરપકડ કરી છે. આ બંને શખ્સો

સાવધાન! નવજાત શિશુઓનો 5 લાખમાં સોદો કરતી હૈદરાબાદની ગેંગ ઝડપાઈ; IVF સેન્ટરો બહારથી રચાતું હતું તસ્કરીનું ખતરનાક નેટવર્ક!
ગુજરાત પોલીસે બાળ તસ્કરીના કાળા કારોબાર સામે લાલ આંખ કરી ‘ઓપરેશન દેવ’ હેઠળ એક મોટી સફળતા હાંસલ કરી છે. બનાસકાંઠાથી અપહરણ કરાયેલા 4 વર્ષના માસૂમ

પ્રેમીને પામવા પત્નીએ પતિની સોપારી આપી નહેરમાં ફેંકાવ્યો: પતિ મોતના મુખમાંથી જીવતો પાછો આવતા ભાંડો ફૂટ્યો
વડોદરા શહેરમાં ફિલ્મી પટકથા જેવી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં એક પત્નીએ પોતાના પ્રેમ સંબંધમાં અવરોધ બનતા પતિને રસ્તામાંથી હટાવવા માટે તેની હત્યાનું

મંદિરમાં કાજૂ-બદામનો પ્રસાદ વહેંચી જીત્યો વિશ્વાસ, પછી ફોરેક્સ ટ્રેડિંગના નામે આચર્યું ૨.૦૫ કરોડનું ફૂલેકું
સુરત શહેરમાં રોકાણના નામે લાખોની છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે સુરત પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ એક એવા પરિવારની ધરપકડ કરી છે જેણે

Latest News tapi : હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો
સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હિરાવાડી ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી

Latest News tapi : વાઘપાણી ગામે પથ્થરની ખાણમાં ડૂબી જવાથી થયેલા યુવકના મોતના મામલામાં ચોંકાવનારો વળાંક
વ્યારા તાલુકાના વાઘપાણી ગામે પથ્થરની ખાણમાં ડૂબી જવાથી થયેલા યુવકના મોતના મામલામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું


