
બગવાડા ટોલનાકા પાસેથી કન્ટેનરમાંથી લાખોનાં દારૂ સાથે ચાલકની અટકાયત કરાઈ
વલસાડ એલસીબી પોલીસની ટીમે બગવાડા ટોલનાકા પાસે ખાનગી બાતમી મળી હતી, એક ટાટા કન્ટેનર દમણથી દારૂનો જથ્થો ભરી સુરત તરફ જવાનું છે. જેથી ચેકીંગ શરૂ

સુરત જિલ્લા LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમની કામગીરી : માંડવીનાં પુના ગામેથી કન્ટેનરમાંથી રૂપિયા ૧૯.૫૭ લાખનાં દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં પુના ગામની સીમમાંથી ઇલેક્ટ્રિક પાર્ટની બનાવટી બિલોના ઓથા હેઠળ કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી લઈ જવાનો કીમિયો નિષ્ફળ બનાવી

નસીલપોર વિસ્તારમાં કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
નવસારી તાલુકાનાં નસીલપોર અને વીરવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રહેણાંક વિસ્તારમાં આટાફેરા મારી લોકોને ભયભીત કરનાર કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Police Fir : નજીવી બાબતે બે પાડોશીઓ વચ્ચે મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો
ભરૂચ જિલ્લાનાં ચાવજ ગામે આવેલ રાધે રેંસિડન્સીમાં રહેતાં બે પાડોશીઓ તેમની કોમન દિવાલમાં ખીલી મારવા જેવી નજીવી બાબતે બાખડયાં હતાં. બનાવ અંગે તેમણે સી ડિવિઝન

ભરૂચ શહેરમાં પારિવારિક અણબનાવ ઉગ્ર બનતા પિતા-પુત્ર સહિત પરિવારનાં સભ્યો સામસામે આવી જતા પોલીસ ફરીયાદ નોંધાઈ
ભરૂચ શહેરના મકતમપુર સ્થિત ગુલમોહર સોસાયટી વિસ્તારમાં પારિવારિક અણબનાવ ઉગ્ર બનતા પિતા-પુત્ર સહિત પરિવારના સભ્યો સામસામે આવી જતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. બંને

તાપી જિલ્લામાં ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો જોગ
સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, વ્યારા દ્વારા ટુ-વ્હીલર માટે GJ-26-AM સિરીઝના ૦૦૦૧ થી ૯૯૯૯ ના ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ કરાશે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી
દેશ સહિત રાજ્યમાં પણ ગરમીને કારણે બફારો થઈ રહ્યો છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસહ્ય બફારા સાથે ઉકળાટ વચ્ચે હજુ લોકોને ગરમીમાંથી મુક્તિ મળવાના અણસાર

ગમખ્વાર અકસ્માત : ટ્રેલર અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં એક શખ્સનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું
રાજ્યનાં સરહદી જિલ્લા કચ્છમાં ખાવડા રીન્યુએબલ એનર્જી પાર્ક તરફ જતા રોડ પર એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં પવનચક્કીના

કામરેજ વિસ્તારમાંથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા પાંચ નકલી ડોકટર પકડાયા, પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી કરી
સુરત ગ્રામ્ય પોલીસ અને આરોગ્ય વિભાગે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડૉક્ટરો પકડી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કામરેજ વિસ્તારમાં

તડકેશ્વર ગામની સીમમાંથી બોલેરો પીકઅપમાંથી ખીચોખીચ હાલતમાં બાંધેલ ભેંસના પાડિયા સાથે બે ઈસમો ઝડપાયા
સુરત જિલ્લાનાં તડકેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક કતલના ઈરાદે લઈ જવાતા ચાર ભેંસના પાડિયાને કતલખાને લઈ જતા બે શખ્સોને પોલીસે રૂપિયા ૩.૮૦ લાખના


