
કીમ નદી કાંઠાના ગામોમાંથી 125 નાગરિકોનું સુરક્ષિત રેસ્ક્યુ
સુરત: જિલ્લામાં ભારે વરસાદ બાદ કીમ નદી કાંઠાના અનેક ગામોમાં પાણી ભરાતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. 112 ઇમરજન્સી સેવાને મળેલી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા ફાયર

ઓલપાડમાં ભારતીય સેનાનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન, ૧૫૭ લોકો બચાવાયા
ભારે વરસાદના કારણે ઓલપાડ તાલુકાના કિમ-કઠોદરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ભારતીય સેના, એસડીઆરએફ, પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રે સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

ડાંગમાં પૂરથી પશુહાનિ ભોગવનાર પશુપાલકોને રૂ.1.01 લાખથી વધુની સહાય
તાજેતરના અતિભારે વરસાદ અને પૂરથી પશુહાનિ ભોગવનાર ડાંગ જિલ્લાના ત્રણ પશુપાલકોને રાજ્ય સરકાર તરફથી મંજૂર થયેલી કુલ રૂ.1,01,500 ની સહાયના ચેક ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય

સાણંદમાં આજે સેમિકન્ડક્ટર યુગનો નવો પ્રારંભ, વડાપ્રધાન મોદી લોન્ચ કરશે CG સેમિનો OSAT પ્લાન્ટ
ગાંધીનગર : માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સાણંદ ખાતે CG સેમિની અત્યાધુનિક OSAT (Outsourced Semiconductor Assembly and Test) સુવિધામાં ચીપના વ્યાવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવશે.

Trending News Today: વડોદરામાં શાળા પ્રવેશોત્સવ: 7,544 નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ, 1,354 બાળકો ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં જોડાયા
ખોડીયાર નગર સ્થિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને અને મહિલા તથા બાળ કલ્યાણ મંત્રી

Trending News Today: મહી નદી પર રૂ.1700 કરોડનો બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ પ્રોજેક્ટ : ત્રણ જિલ્લાઓને મળશે પાણી, પરિવહન અને વિકાસની નવી દિશા
ગુજરાત સરકારે આણંદ જિલ્લાના ધુવારણ નજીક મહી નદી પર અંદાજિત રૂ.1700 કરોડના ખર્ચે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ’ના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યના અન્ન અને

Trending News Today : સી.આઈ.ડી. ક્રાઈમ અને જેલ DGP ડૉ. કે.એલ.એન. રાવની લાજપોર જેલ મુલાકાત
સી.આઈ.ડી. ક્રાઈમ અને જેલના ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવએ સુરત સ્થિત લાજપોર મધ્યસ્થ જેલની મુલાકાત લઈ જેલની કાયદો-વ્યવસ્થા તેમજ બંદિવાનોના કલ્યાણ માટે ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની

Trending News Today : રાજ્યમાં પ્રવાસન અને યાત્રાધામોના વિકાસને વેગ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિકાસકાર્યોને મંજૂરી આપી
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના પ્રવાસન અને યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ

૧૧૨ જન રક્ષક ટીમની સતર્કતા: તાપી નદીના પુલ પર આત્મહત્યા કરવા જતા આધેડને ઉગારાયા
ગુજરાત સરકારની ઈમરજન્સી હેલ્પલાઈન નંબર ૧૧૨ અને કુકરમુંડા પોલીસની ત્વરિત કામગીરીના કારણે એક આધેડનો કિંમતી જીવ બચાવી લેવામાં સફળતા મળી છે. ૧૮ જૂનના રોજ કુકરમુંડા

પતિના માનસિક ત્રાસથી કંટાળેલી મહિલાએ અભયમ હેલ્પલાઈનનો સહારો લીધો
ડીંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પતિ દ્વારા થતા માનસિક ત્રાસ, અપશબ્દો અને ઘરેલુ વિવાદોથી પરેશાન થઈ અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. મહિલાના જણાવ્યા મુજબ પતિ


