
પારડીનાં ગોઈમાં ગામે ઈકો કાર અડફેટે આવતાં બાઈક સવાર ઘાયલ
વલસાડનાં પારડી તાલુકાના ગોઈમાં ગામે કનુભાઈ છગાનભાઈ નાયકા નામના મજૂર સાંજે બાઈક લઈને ગામમાં ગયા હતા. ત્યારબાદ કેરપાડા ફળિયા નજીક નાનાપોંઢા રોડ પર તેઓ ચાલતા

કામરેજ ચાર રસ્તા પર ટ્રાવેલ્સ બસે બાઈકને અડફેટે લેતા એ યુવતીનું મોત
કામરેજ ચાર રસ્તાથી અમદાવાદ તરફ જતા સર્વિસ રોડ પરથી પસાર થઇ રહેલી બાઈકને ટ્રાવેલ્સ બસનાં ચાલકે અડફેટમાં લેતા બાઈક પાછળ બેઠેલી યુવતીનું ગંભીર ઈજા સાથે

Latest News Tapi : પીઅકપમાંથી રૂપિયા ૧૯.૬૩ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા
તાપી જિલ્લાના છેવાડાનો તાલુકો નિઝરના કાવઠાં પુલ ઉપરથી ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલએ પીકઅપમાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા રૂપિયા ૧૯.૬૩ લાખના વિદેશી દારૂ સાથે બે ઇસમોને

પલસાણાનાં માખીંગા ગામેથી કન્ટેનરમાં દારૂનાં જથ્થા સાથે બે પકડાયા
નવસારીથી મહેસાણા તરફ કન્ટેનરમાં લઈ જઈ રહેલા રૂપિયા ૬.૯૫ લાખના બીયરના જથ્થા સહિત કુલ રૂપિયા ૨૭.૦૬ મુદામાલ સાથે પલસાણા પોલીસ માખીંગા પાસેથી ઝડપી પાડયો હતો.

ભરૂચમાં દુકાનમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ
ભરૂચનાં નંદેલાવ માર્ગ પર આવેલ સુકુન રેસિડન્સી વિસ્તારમાં રાત્રે ચોર ટોળકી ત્રાટકી હતી. અજાણ્યા તસ્કરોએ રાત્રી દરમિયાન ચાર દુકાનોના શટરો તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો

દેડિયાપાડાનાં જરગામની યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ
નર્મદાનાં દેડિયાપાડા તાલુકાનાં જરગામે રહેતાં ગજરાબેન રમેશભાઈ વસાવાની છોકરી શકુંતલાબેન અનિલભાઈ વસાવા (ઉ.વ.આ.૩૦)ની ગત તારીખ ૧૩ જુનના રોજ ૧૧ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી પોતાના મમ્મી

ઉપરવાસમાં ભારે વરસાદ થતાં મધુબન ડેમમાંથી પાણી છોડાયું, કોલક નદી બે કાંઠે લાગી વહેવા
ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ આજે સવારે 6:00 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન એટલે 6 કલાકમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના

ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરાયું
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે

Latest News Dang : સાપુતારા-વઘઇ મુખ્ય માર્ગ ઉપર પણ ઠેર-ઠેર ભેખળો ધસી પડવાના બનાવો બન્યા
છેલ્લા બે દિવસથી ડાંગ જિલ્લામાં અવિરત અને ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લાની ઓળખ સમાન ગીરાધોધ પોતાના અસલ

સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો.કેશ જોશી : અત્યાર સુધીમાં 211 મૃતકોના DNA મેચ થઈ ચૂક્યા, જેમાંથી 189 મૃતદેહો પરિવારને સોંપાયા
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ


