
ડોલવણના બેડચીત પાસે કાળમુખી ઇકોએ બાઇકને મારી ટક્કર: પીપલવાડાના આશાસ્પદ યુવાનનું મોત
ડોલવણ તાલુકાના બેડચીત ગામ પાસે રવિવારે બપોરે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી એક ઇકો ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઇક ચાલક યુવાનનું કરુણ મોત

જૂની અદાવતમાં રાડો: પૂર્વ ભાગીદારે મિત્ર સાથે મળી આઈસ્ક્રીમ પાર્લરમાં કરી ધક્કામુક્કી
વ્યારામાં આવેલી એક આઈસ્ક્રીમની દુકાનમાં જૂની અદાવત રાખી બે શખ્સોએ હોબાળો મચાવી સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ,

વ્યારા નગર પાલિકાની ચૂંટણીમાં લોકશાહીના ચીરેચીરા? સ્ટ્રોંગરૂમમાં CCTV પર પૂંઠાં મારી દેવાતા તંત્ર સામે સવાલોના ઘેરા
વ્યારા નગર પાલિકાની તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. વોર્ડ નં.6 ના એક જાગ્રત નાગરિક દ્વારા કરવામાં આવેલી

ભાજપના પૂર્વ યુવા મોરચા મંત્રી સામે પોલીસ ફરિયાદ: બુહારીમાં મતદાન મથક પાસે મારામારી અને જ્ઞાતિવિષયક અપમાન કર્યાનો આક્ષેપ
વાલોડ તાલુકાના બુહારી ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન થયેલી એક બબાલમાં ભાજપના પૂર્વ પ્રદેશ યુવા મોરચા મંત્રી સૂરજ સત્યજીતભાઈ દેસાઈ અને તેમના પિતા સામે પોલીસ

તાપીમાં કેસરીયો લહેરાયો: જિલ્લા પંચાયત અને મોટાભાગની તાલુકા પંચાયતોમાં ભાજપનો વિજય, નાના કાર્યકરોની મહેનત રંગ લાવી
તાપી જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. વિકાસની રાજનીતિ અને છેવાડાના માનવી સુધી પહોંચવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરેલા ભાજપે

તાપી ભાજપમાં ભડકો: પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પૂર્વ પ્રદેશ યુવા મંત્રી સૂરજ દેસાઈ સસ્પેન્ડ
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સંગઠનલક્ષી ફેરફારો વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ શિસ્તનો કડક કોરડો વીંઝ્યો છે. લાંબા સમયથી પક્ષના આદેશોનું ઉલ્લંઘન કરવા અને પક્ષ

વ્યારા નગરપાલિકામાં કેસરીયો લહેરાયો: ૨૮માંથી ૨૬ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય
તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ના પરિણામો આજે જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન જાળવી રાખી ભવ્ય વિજય મેળવ્યો છે. નગરપાલિકાની

ઉચ્છલ પાસે ગમખ્વાર અકસ્માત: પદયાત્રીનું મોત, રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત
સુરત-ધુલિયા નેશનલ હાઈવે નંબર 53 પર રવિવારે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવતી એક બલેનો કારે આગળ ચાલતી રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષા

વ્યારા: સ્ટેશન રોડ પર મોપેડ સ્લિપ થતા ચાલકનું કમકમાટીભર્યું મોત
વ્યારાના સ્ટેશન રોડ પર ગત સોમવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક 42 વર્ષીય શખ્સનું માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

બાજીપુરા પોલીસ ચેકપોસ્ટ પાસે ટ્રકે કારને ટક્કર મારી: સદનસીબે જાનહાનિ ટળી
વાલોડ તાલુકામાં આવેલી બાજીપુરા પોલીસ ચેકપોસ્ટ પાસે પૂરઝડપે આવતી એક ટ્રકે સ્વિફ્ટ કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ કારને


