
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અરવલ્લીનાં ભિલોડામાં સૌથી વધુ 6.6 ઈંચ વરસાદ ખાબક્યો
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં ભારે વરસાદ જોવા મળી રહી છે. છેલ્લાં 24 કલાકમા 196 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અરવલ્લીના ભિલોડામાં સૌથી

બનાસકાંઠા જિલ્લામાં વીજ કરંટ લાગવાથી એક પરિવારનાં ત્રણ લોકોનાં મોત
રાજ્યનાં તમામ જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે બનાસકાંઠાથી વીજ કરંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક પરિવારનાં

ભારે વરસાદનાં કારણે દ્વારકા શહેરમાં રોડ પર નદીઓની જેમ પાણી વહેવા લાગ્યું
ધોધમાર ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા દ્વારકા શહેરમાં રોડ પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. જેમાં મુખ્ય ચોક એવા ભદ્રકાલી વિસ્તારમાં બે-ત્રણ ફૂટ જેટલા

ખેડા જિલ્લામાં ડાંગરની રોપણી શરૂ થઈ
ખેડા જિલ્લામાં અડધાથી બે ઇંચથી વધુ વરસાદ પડયો હતો. કઠલાલ અને મહુધામાં સવા બે ઇંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જયારે સતત વરસાદના

પેટલાદમાં મંદિરમાંથી ચોરી કરનાર બે ઈસમો પકડાયા
આણંદનાં પેટલાદનાં ગોપાલપુરા રોડ પર આવેલા રૂપારેલ માતાજીના મંદિરમાં દાન પેટી તોડીને રોકડ અને સિક્કા સહિત ૧૫ હજારની વધુની ચોરી કરીને શખ્સો ફરાર થઇ ગયા

ભાવનગર જિલ્લાનાં તળાજામાં પોણો અને ઘોઘામાં અર્ધો ઈંચ વરસાદ વરસ્યો
ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે તળાજામાં પોણો અને ઘોઘામાં અર્ધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે પાલિતાણા અને જેસરમાં ધીમીધારે પાણી વરસ્યું હતું. તળાજામાં બપોર બાદ

વરતેજમાં પાણી ભરેલા હોજમાં પડી જતાં શખ્સનું મોત નિપજ્યું
ભાવનગરનાં વરતેજ પોલીસ મથક નજીક આવેલ કાંટા પાસે બનાવેલા પાણી ભરેલ હોજમાં યુવકે અકસ્માતે પડી ગયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ બ્રિગેડને કરતા ફાયર

પાલિતાણાનાં વાળુકડ ગામે માતા અને બે પુત્રો પર રખડતા શ્વાનનો હુમલો
ભાવનગર જિલ્લાનાં પાલિતાણાનાં વાળુકડ ગામે વાડી વિસ્તારમાં રખડતા શ્વાને માતા અને તેના બે પુત્રો પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમાં એક બાળકનું મોત

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી : તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વધુ એક વાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર,

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં દ્વારકામાં આજે બપોર બાદ સૌથી વધુ વરસાદ ખાબક્યો
રાજ્યનાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત બાદ આજે સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યનાં 100 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ


