
નીલાંચલ પર્વત : ભક્તિ, શક્તિ અને તંત્ર — ત્રિલોકના તાળાનું રહસ્યમય તાળું છે..
નીલાંચલ પર્વત (અથવા નીલાચલ પર્વત) પવિત્ર ઉડીશા રાજ્યના પુરી શહેરમાં આવેલું છે. અહીં ભગવાન જગન્નાથજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે, જે ભારતના ચાર ધામોમાંથી એક છે.

Latest News Tapi: ગ્રામપંચાયતોની ચૂંટણીમાં પેટા અને સામાન્ય બંને બેઠકોમાં તાપી જિલ્લામાં ૭૦.૬૩% મતદાન સાંજે ૫ કલાક સુધી નોંધાયું
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા ગ્રામ પંચાયતોના ચૂંટણી કાર્યક્રમ અન્વયે તાપી જિલ્લાના કુલ ગ્રામ પંચાયતો માટે સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે આજે રવિવાર, તા.

સાબરકાંઠામાં સાડા બાર ઈંચ વરસાદ નોંધાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ
રાજ્યમાં છેલ્લાં ઘણાં દિવસથી મેઘરાજાની બેટિંગ શરૂ છે. એવામાં શનિવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના 16 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 28 જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી

મુખ પર સંતોષનું સ્મિત અને મતદાન કર્યાનો આનંદ લઈ મતદાન મથકેથી પાછા ફરતા સર્જુબેન ગામીત
સર્જુબેન ગામીત જેમની ઉંમર 73 વર્ષ છે મત આપવાનો ઉત્સાહ અનેરો છે. લાકડીના ટેકે ટેકે ધીમે ધીમે માવતરસાહજ મિજાજ સાથે આ દાદી પોતાના પૌત્રનોવહાથ ઝાલીને

માંડવીપાણી ગામે આઝાદી પછી સૌપ્રથમવાર સરપંચ પદની ચૂંટણી ભારે ઉત્સાહપૂર્વક યોજાઈ
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે ૨૨ જુને યોજાઈ હતી. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના માંડવીપાણી ગામે આઝાદી પછી સૌપ્રથમવાર ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ પદની

Latest News Tapi : આજરોજ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણીઓ માટેનું મતદાન યોજાનાર છે
તાપી જિલ્લામાં આજરોજ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણીઓ માટેનું મતદાન યોજાનાર છે અને તારીખ ૨૫ જુન, બુધવારે મતગણતરી યોજાનાર છે. તાપી જિલ્લામાં ૩૭ ગ્રામ પંચાયતો સામાન્ય

Latest News Tapi : ૧૧માં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ સમગ્ર દેશની સાથે જિલ્લામાં ઉત્સાહભેર ઉજવાયો
૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર દેશની સાથે આપણા જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આજે વરસાદના વિઘ્ન વચ્ચે પણ સાચા અર્થમાં આપણે યોગમય બન્યા

બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કર્યુ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી તારીખ 27 જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે બનાસકાંઠા અને સાબરકાંઠા

કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસને મામલે ગુજરાત બીજા સ્થાને
કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસને મામલે ગુજરાત બીજા સ્થાને છે. હાલ કેરળમાં સૌથી વધુ 1184, ગુજરાતમાં 912 જ્યારે પશ્ચિમ બંગાળમાં 747 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ


