
વાલોડના ગોલણ ગામ નજીક બાઇક સ્લિપ થતાં યુવકનું મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત
વાલોડ-બુહારી રોડ પર આવેલા ગોલણ ગામ નજીક એક મોટરસાઇકલ આકસ્મિક રીતે સ્લિપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં મોટરસાઇકલ ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત

નવો મોબાઈલ ન મળતા કિશોરે ઈન્સ્ટાગ્રામ પર મૂકી આત્મહત્યાની સ્ટોરી, ડોલવણ પોલીસે ગણતરીના કલાકોમાં શોધીને જીવ બચાવ્યો
સોશિયલ મીડિયા પર સ્યુસાઇડ કરવાની પોસ્ટ મૂકીને જીવન ટૂંકાવી લેવાની ચેતવણી આપતા એક સગીર વયના બાળ કિશોરને ડોલવણ પોલીસે ટેકનિકલ એનાલિસિસની મદદથી ગણતરીના કલાકોમાં શોધી

કામરેજનાં શેખપુર ખાતે બીજા માળેથી નીચે પટકાતાં શખ્સનું મોત નીપજ્યું
સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં શેખપુર ખાતે શુંગલ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ શ્રી ખોડલ ટેક્ષટાઇલ્સનાં પ્લોટ નં-૯૮૩,૯૮૪નાં ત્રીજા માળે રૂમમાં રહેતો અને મુળ ઓરિસ્સાનાં ગંજામ જિલ્લાનાં બાહ્યણપદરનો ૪૬

કામરેજનાં ઉંભેળ ગામની સીમમાં સર્જાયેલ અકસ્માતમાં આધેડનું મોત, પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધ્યો
સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં ઉંભેળ ગામની સીમમાં અચાનક મોપેડ સ્લીપ થઈ જતા નીચે પટકાયેલા આધેડને પાછળથી આવી રહેલ ટ્રકે કચડી નાંખતા તેમનું ઘટના સ્થળે કમકમાટી

અરેઠનાં પાતલ ગામે વીજ કરંટ લાગતાં એક શખ્સનું મોત
સુરત જિલ્લાનાં અરેઠનાં પાતલ ગામે ખેતરમાં પાણી વાળતી વખતે વીજ કરંટ લાગવાથી એક પ્રૌઢનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે તડકેશ્વર પોલીસ મથકે અકસ્માત મોતનો

Police Fir : ઓઈલ આપવાના બહાને વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી
હૈદરાબાદના કુકટપલ્લીની બાલાજી નગર એ.પી.એચ.બી. કોલોનીમાં રહેતા અને ‘મેસર્સ કાર્તિકેયાની આયાત અને નિકાસ સેવાઓ’ નામની પેઢી ચલાવતા કલ્લમ નવીન રેડ્ડીને ઔદ્યોગિક ઓઇલની જરૂરિયાત હતી. તેથી

વાપીમાં કરિયાણાની દુકાનનાં સંચાલકે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ગુમાવ્યા લાખો રૂપિયા
વાપી વિસ્તારમાં રહેતા અનાજ કરિયાણાની દુકાનના સંચાલકને સાયબર માફિયાઓએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના સંજોગોમાં ઊંચું વળતર ચૂકવવાની લાલચ આપી એક બોગસ વેબસાઈટ બનાવી રૂપિયા ૧૪.૨૮

વલસાડ જિલ્લાનાં ચિંચાઈ ગામમાં દિન દહાડે બંધ મકાનમાંથી ઘરેણાંની ચોરી, પોલીસે તસ્કરો સામે ગુન્હો નોંધ્યો
વલસાડ જિલ્લાનાં ચિંચાઈ ગામે પટેલ પરિવારના સભ્યો ઘર બંધ કરી કામકાજ માટે અલગ અલગ સ્થળોએ જવા માટે નીકળ્યા હતા. ત્યારે ગામમાં દિન દહાડે ત્રાટકેલા અજાણ્યા

ધરમપુરનાં નગારીયા વિસ્તારનાં દંપતી પર હુમલો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો
વલસાડ જિલ્લાનાં ધરમપુરનાં નગારીયા વિસ્તારમાં રસ્તો બનાવવાનું કામ કરી રહેલ કામદારોથી અકસ્માતે વીજ લાઈનનો સર્વિસ વાયર તૂટી જતા આ વિસ્તારમાં અંધારપાટ થયો હતો. જેથી ફળિયામાં

ગિરિમથક સાપુતારામાં આતંક મચાવતી દીપડી પાંજરે પુરાઈ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવતી દીપડીને દક્ષિણ ડાંગ વન વિભાગના શામગહાન રેંજની ટીમે સફળતાપૂર્વક પાંજરે પકડી પાડતા સ્થાનિકો તેમજ પ્રવાસીઓએ

