
Latest News Surat : સરથાણામાં નકલી સોનાના દાગીના બનાવતી ગેંગ ઝડપાઈ
રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી નકલીની બોલબાલા વધી છે જેમાં નકલી અધિકારીઓ અને નકલી વસ્તુઓ કિસ્સાઓ પણ વધ્યા છે. ત્યારે હવે સુરત જિલ્લાનાં સરથાણા વિસ્તારમાં નકલી

રાજ્યમાં તારીખ 4 જુલાઈ સુધી રાજ્યનાં 13થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી તારીખ 4 જુલાઈ સુધી રાજ્યનાં 13થી વધુ જિલ્લામાં યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.

રાજ્યનાં 13 જળાશયો 100 ટકા ભરાયા, 18 જળાશયો હાઈએલર્ટ પર
રાજ્યમાં ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરતાં 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 46.21 ટકા થઈ ગયું છે. હાલ રાજ્યનાં 13 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે

Latest News Tapi : પત્ની અને દીકરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ ગળે ફાંસો ખાધો
ડોલવણમાં પત્ની, દીકરીની હત્યા બાદ પતિએ આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો છે. ડોલવણ તાલુકાના વરજાખણમાં પત્ની, દીકરીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે

Latest News Tapi : રોડ ક્રોસ કરતા આધેડ કન્ટેનરની અડફેટે આવતાં મોત નિપજ્યું
ઉચ્છલનાં જામકી ગામનાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતા આધેડને કન્ટેનરના ચાલકે અડફેટે લઈ માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું

Latest News Tapi : યુવકને માર મારનાર પોલીસકર્મી સામે ગુન્હો નોંધાયો
કુકરમુંડામાં યુવકને બસ સ્ટેશન વિસ્તારમાંથી ઉઠાંવી લઇ જઈ જેને પોલીસે નિવસ્ત્ર કરી માર મારવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તેમજ રેલી સાથે

રાજ્યમાં આજે 6 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 2.8 ઇંચ, કચ્છના માંડવીમાં

નરોડામાં અગમ્ય કારણસર ફેકટરીમાં કામ કરતા સાથી કર્મચારીને મારમાર્યો
અમદાવાદનાં નરોડામાં કોઇક અગમ્ય કારણસર ફેકટરીમાં કામ કરતા સાથી કર્મચારીઓએ યુવકને પેટ, મોંઢે, માથામાં ઢોર મારમારતાં બેભાન થઇ ગયો હતો. જેથી પુરાવાનો નાશ કરવા કરવા

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ : વરસાદથી સોસાયટીઓ તેમજ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા
જૂનાગઢ જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ થયો હતો. માળિયાહાટીના પંથકમાં ધોધમાર 6 વિસાવદરમાં 5, જંગલ ક્ષેત્રમાં 8 ઈંચ વરસાદથી સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ પડી

જૂનાગઢનાં વિસાવદર પંથકમાં ફરીવાર દીપડાનો આતંક શરૂ થયો
જૂનાગઢનાં વિસાવદર પંથકમાં ફરીવાર દીપડાનો આતંક શરૂ થયો છે. શોભાવડલા (ગીર)માં દીપડાએ એક વૃદ્ધાને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અગાઉ આઠ દિવસ પહેલા લીલીયામાં


