
પેથાપુર મહુડી હાઇવે ઉપર કારમાંથી રૂપિયા ૧૯ લાખથી વધુનો દારૂના જથ્થા સાથે બે પકડાયા
ગાંધીનગર નજીક પેથાપુર મહુડી હાઇવે ઉપર પોલીસ દ્વારા વિજાપુર તરફથી આવી રહેલી કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં કારનું

Fraud : તાંત્રિક વિધીના યુવક સાથે લાખો રૂપિયાની ઠગાઈ
ખાડિયામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી સાથે લગ્ન કરવા ઓનલાઇન જ્યોતિષનો સંપર્ક કર્યો હતો. જેમાં જ્યોતિષે તાંત્રિક વિધી કરીને ૨૪ કલાકમાં સમસ્યાનના નિરાકરણના બહાને

પંચમહાલ એસ.ઓ.જી. પોલીસની કામગીરી : એલોપેથીની સારવાર આપતો બોગસ ડોક્ટર ઝડપાયો
આજકાલ રાજ્યમાં નકલી દોક્ટરોની બોલબાલા વધી રહી છે. આ દરમિયાન પંચમહાલ જિલ્લાના શહેરાના વાઘજીપુર ગામેથી એલોપેથીની સારવાર આપતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે

સુબીરની મહિલાનું કંકાલ મળ્યું
ડાંગના સુબીર તાલુકાના ચૌધરી ફળિયામાં રહેતી બારકિબેન રાજેશભાઈ ચૌધરી (ઉ.વ. આ. ૪૫એ ગત તા.૪/૭)ના રોજ સવાર ઘરેથી ક્યાંક જતી રહી હતી તા. ૨૯-૦૭-૨૦૨૫ના રોજ બારકીબેનની

લકી ડ્રોમાં ૧૦૦ ગ્રામ સોનું આપવાનું કહી જવેલર્સનું ઉઠમણું
સોનાના ભાવ પ્રમાણે ચોક્કસ રકમનો હપ્તો ભરનાર મેમ્બર્સનો દર મહિને લકી ડ્રો કરી ૧૦૦ ગ્રામ સોનું આપવાની સ્કીમના નામે વરાછાના જવેલર્સે ઠગાઇ કરી હતી. મળતી

શાળા બાદ કોલેજોમાં પણ ઓઈલ અને સુગર બોર્ડ લગાડવા આદેશ
શાળાઓ બાદ કોલેજમાં પણ ઓઈલ અને સુગર બોર્ડ લગાવવા માટે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે જાન્યુઆરી ૨૦૨૫માં નેશનલ ગેમ્સ

સુરત શહેરમાં અચાનક બેભાન થયા બાદ મોતનો સિલસિલો યથાવત : વધુ ૨ લોકોએ જીવ ગુમાવ્યો
સુરત શહેરમાં અચાનક બેભાન થયા બાદ મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. પુણા વિસ્તારમાં યુવક સવારે કસરત કરીને ઘરે આવ્યા બાદ બેભાન થઈ ગયા બાદ મોત

અમદાવાદમાં એક જ સપ્તાહમાં 2.05 કરોડનો ટ્રાફિકદંડ વસુલવામાં આવ્યો
અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આડેધડ ટ્રાફિક સામે હાઈ કોર્ટની લાલઆંખ બાદ પોલીસ દ્વારા નિયમભંગ કરનારા વાહનચાલકો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જો કે પોલીસની

આચાર્ય ચોરીના રવાડે ચડ્યો હતો, પોલીસે ઝડપીને 26 ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો
જામનગરથી એક ચોંકાનારો કિસ્સો સામે આવ્યો હતો. ઓનલાઈન જુગારમાં મોટી રકમ હારી જતાં આચાર્ય ચોરીના રવાડે ચડ્યો હતો. પોલીસે તેને ઝડપીને 26 ચોરીનો ભેદ ઉકેલી

ભાજપ ના ટોચના નેતાના પુત્ર સામે ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું
અહીંયા જમીન વિવાદ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ટોચના નેતાના પુત્ર સામે ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. ભાજપના પૂર્વ ધારાસભ્ચ અને અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશ


