
રાજયમાં આજથી બે દિવસ અતિભારે વરસાદની આગાહી
રાજયમાં આજથી બે દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં

કામરેજનાં નવીપારડી હાઈવે પર અકસ્માત, ચાલક સહીત પાંચ ઘાયલ
સુરતનાં કામરેજનાં નવીપારડી હાઈવે પર ઉભેલ ટ્રકની પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા ચાલક સહિત પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર, કેશોદથી સુરત તરફ આવી

તાતીથૈયામાં કામદારની હત્યા, પોલીસે ૬ની ધરપકડ કરી
સુરતનાં પલસાણાના તાતીથૈયા ગામમાં સોનાલી મિલમાં મીલની કેન્ટીનમાં પાણી પીવા બાબતે કામદારો વચ્ચે ઝઘડો થયો હતો તેની અદાવત રાખી સાથી મિત્રોએ ભેગા મળીને હુમલો કરતા

કામરેજનાં વાવ ગામે કાર ભાડે લઈ ગીરવે મૂકી છેતરપીંડી કરનાર ફરિયાદ નોંધાઈ
કામરેજનાં વાવ ગામમાં બારડોલીથી આવી પહોંચેલા બે ઠગોએ ત્રણ કાર માલિકોને એનઆરઆઈ લોકોને ફેરવવાનાં બહાને કાર ભાડે લઇ ગયા બાદ ગીરવે મુકી ફરાર થઈ જવાનાં

માખીંગા પાસેથી ટ્રકમાં રૂપિયા ૬.૧૯ લાખનાં દારૂના જથ્થા સાથે ચાલક ઝડપાયો
પલસાણાનાં માખીંગા પાસેથી સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે પાસેથી રૂપિયા ૬.૧૯ લાખના વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી પાડી પાંચ બૂટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ટ્રકમાંથી

માંડવીનાં ઝાબ ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
માંડવી તાલુકાનાં ઝાબ ગામે કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો અને ખાસ કરીને સાંઈ સ્ટોન ક્વોરીના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા ઘણા દિવસોથી આ દીપડો

ભરૂચ LCB ટીમે ઘરમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
ભરૂચનાં ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના કદવાલી ગામે એક ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને આ ગુના હેઠળ અન્ય એક ઈસમને

ભરૂચમાં KYC કરવાના બહાને વૃદ્ધ સાથે ઓનલાઈન છેતરપીંડી
ભરૂચનાં ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર રોડ પર આવેલી માનસનગર સોસાયટી ખાતે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતાં ગિરિશ ઈશ્વર માછીનો મોબાઈલ પર ગત તારીખ ૩ જુલાઈના રોજ

રાજકોટમાં વૃદ્ધની હત્યા, માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી હત્યા કરાતા પથકમાં ચકચાર મચી
રાજકોટ જિલ્લાનાં રૈયાધારમાં શાંતીનગરના ગેટ સામે મોમાઈનગર-૩ મફતિયાપરામાં એકલા રહેતાં મનસુખભાઈ ટાંક (ઉ.વ.૭૩)ની ચાર દિવસ પહેલાં માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી ઘાતકી રીતે હત્યા કર્યા

ગારિયાધારનાં બાઈક પર જઈ રહેલ યુવક પાણીનાં વહેણમાં તણાઈ જતાં મોતને ભેટ્યો
ભાવનગર જિલ્લાનાં ગારિયાધાર પંથકનાં ચોમલ ગામે ભારે વરસાદના પગલે રસ્તા પર વહી રહેલા જોખમી પાણીએ એક યુવકનો જીવ લીધો હતો. બાઈક પર જઈ રહેલો યુવક


