
પ્રેમિકાએ કરેલા ફોનની પત્નીને જાણ થતા દંપતી વચ્ચે ઝઘડો : પતિએ આત્મહત્યા કરી
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારની મધુવન સોસાયટીમાં રહેતા ૨૬ વર્ષના રત્નકલાકારે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અડધી રાત્રે પૂર્વ પ્રેમિકાએ કરેલા ફોનની પત્નીને જાણ થતા

વેપારીઓ છેતરાયા: સસ્તી મજૂરીના ચક્કરમાં ભાવનગર મોકલેલા ૧.૬૦ લાખના હીરા ચાંઉ
નાના શહેરોમાં સસ્તી મજૂરીથી હીરાની ઘસાઈ થતી હોવાની લાલચે ભાવનગર હીરા મોકલનાર વરાછાના બે વેપારીઓએ ૧.૬૦ લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પોલીસ સૂત્રોએ આપેલી

વિઝા મેળવી આપવાના બહાને ત્રણ સાથે રૂ.પ.૪૦ લાખની છેતરપિંડી
સુરત શહેરના રાંદેરના યુવક અને તેના સંબંધી મળીને ત્રણને કેનેડાના વિઝા મેળવી આપવાના બહાને મિત્રના સંબંધી બે ઈસમોએ ૫.૪૦ લાખની છેતરપિંડી કરીને નાસી ગયા છે.

પાર્કિંગમાં મૂકેલી કારના કાચ તોડી દાગીના ભરેલો થેલો ચોરી
સુરત શહેરના સરથાણા સમ્રાટ રો-હાઉસમાં રહેતા કલ્પીત પ્રવીણભાઈ ભાદાણી (મૂળ રહે.શેખ પીપરીયા, જિ.અમરેલી) કોમ્પ્યૂટર સોફ્ટવેરનો વ્યવસાય કરે છે. ૩૧ જાન્યુઆરીએ સાંજે તેઓ પરિવાર સાથે મોટા

રિક્ષામાં સવાર ટોળકી વૃદ્ધાની સોનાની ચેઇન આંચકી નાસી છૂટ્યા
સુરત શહેરના નાનપુરા છપ્પન ચાલ સામે રહેતા ૭૫ વર્ષના ચંપાબેન જશવંતભાઈ ફલ્લાવાલા ઘરેથી પગપાળા ખરીદી કરવા નીકળ્યા હતા.તે દરમિયાન નાનપુરા એકતા સર્કલ પાસે બુરખો પહેરેલી


