Explore

Search

September 29, 2026

Contact us -7820092500

IAS Coaching
Tapi

ગાળકુવા પાસે બાઈક સ્લીપ થતાં યુવકનું મોત નિપજ્યું

સોનગઢ તાલુકાના ચકવાણ ગામે ડેલા ફળિયામાં રહેતા ખેડૂત મુકેશભાઈ કાંતિભાઈ ગામીતના બે સંતાનમાં નાનો પુત્ર તૃપ્તેશ (ઉ.વ.૨૧) સુરતના સચિન ખાતે વેફર્સ બનાવતી ફેક્ટરીમાં કામ કરતો

બેડકુવા ગામે દીપડી પાંજરે પુરાઈ

વાલોડ તાલુકાના બેડકુવા ગામે ધનડુંગરી ફળિયામાં દીપડાઓ શિકાર માટે આવતા હોવાની વન વિભાગને ફરિયાદ કરતાં વન વિભાગને એનજીઓ સાથે મળીને દીપડાના પગના પંજાનો સર્વે કરી

તાપી : પિતાનાં હાથે માસુમ બાળકીની હત્યા, ઘર કંકાસના ઝગડામાં હત્યા કરી હોવાનું સામે આવ્યું

સોનગઢનાં કુંકડાડુંગરી ગામે પાણીની ટાંકીમાંથી બાળકીની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે પોલીસે હત્યાના ગુન્હામાં બાળકીના પિતાની ધરપકડ

સોનગઢ- ઉકાઈ માર્ગ પર અકસ્માત : બાઈકની ટક્કરે રાહદારી આધેડનું મોત

સોનગઢના ભીમપુર ગામની સીમમાંથી પસાર થતા ઉકાઈ-સોનગઢ રોડ ઉપર બાઈક ચાલકે રાહદારી આધેડને ટક્કર મારી અકસ્માત સર્જાતા આધેડનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ

૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી

સંસ્કૃતિ અને અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યનું અનોખું મિશ્રણ ધરાવતાં તાપી જિલ્લામાં ૭૬મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાલોડ તાલુકાના બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલશ્રી

તાપી જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન સ્થળે દરોડા : અંદાજિત ૫ કરોડનો મુદ્દામાલ જપ્ત

તાપી જિલ્લાના છેવાડા વિસ્તાર નિઝરના વ્યાવલમાં તાપી નદીમાં બેરોકટોક ધમધમતા ગેરકાયદે રેતીખનન સ્થળે ભુસ્તર વિભાગની ફ્લાઇંગ સ્કવોર્ડે દરોડો પાડી ૧૬ નાવડી, ૪ હિટાચી મશીન અને

સરકારના આ નિર્ણય સામે તાપી જિલ્લામાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

વ્યારા શહેરમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના સરકારના નિર્ણય સામે નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. મિશન નાકા વિસ્તારથી શરૂ થયેલી વિરોધ

બાજીપુરા NHAI પર અકસ્માત સર્જાયો

વાલોડના બાજીપુરા ગામની સીમમાં મહાદેવ હોટલ પહેલા નેશનલ હાઈવે પાસે વ્યારાથી બારડોલી તરફ જતાં ટ્રેક ઉપર પીકઅપ ટેમ્પો અને ઈકો કાર વચ્ચે જોરદાર અકસ્માત થતા

વાલોડમાંથી સગીર ગુમ

વાલોડના આર.બી. પ્લાઝા ખાતે રહેતા ગોપાલલાલ તેજુરામજી કુમાવતનો ૧૫ વર્ષીય ૮ માસ અને ૨૫ દિવસનો સગીર વયનો પુત્ર વિકાસ ગોપાલલાલ કુમાવતને કોઈ અજાણ્યા વ્યક્તિ કોઈક

ઉકાઈના આદર્શનગર સોસાયટીમાંથી બંધ ઘરનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ઘરેણાની ચોરી કરી ફરાર થયા

સોનગઢના ઉકાઈ ખાતેના આદર્શનગર સોસાયટીમાંથી દિનદહાડે બંધ ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલ કબાટના લોકરમાંથી ઘરેણાની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી

Advertisement
error: Content is protected !!