Explore

Search

May 16, 2026

Contact us -7820092500

IAS Coaching

બેડકુવા ગામે દીપડી પાંજરે પુરાઈ

વાલોડ તાલુકાના બેડકુવા ગામે ધનડુંગરી ફળિયામાં દીપડાઓ શિકાર માટે આવતા હોવાની વન વિભાગને ફરિયાદ કરતાં વન વિભાગને એનજીઓ સાથે મળીને દીપડાના પગના પંજાનો સર્વે કરી ત્રણ દિવસ અગાઉ મરઘીના મારણ સાથે પાંજરું મુક્યું હતું. તે દરમિયાન વહેલી સવારે પાંજરામાં મૂકેલી મરઘીનો શિકાર કરવા જતાં પાંચ વર્ષની કદાવર દીપડી પાંજરે પુરાઈ હતી. જે અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમે દીપડી સાથે પાંજરૂ વાલોડ નર્સરી ઉપર લઈ જઈ રાત્રિના સમયે ગાઢ વન ક્ષેત્રમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

Advertisement
error: Content is protected !!