
ટીંબરવા ગામેથી લાખોનાં દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો
બારડોલી તાલુકાનાં ટીંબરવા ગામની સીમમાં આવેલ ખેતરાડીમાં બુટલેગરોએ મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભેગો કર્યો છે અને ત્યાંથી કાર્ટિંગ કરીને અન્ય બુટલેગરોને સપ્લાય

ઓલપાડનાં ટુંડા ગામેથી દેશી દારૂનો જથ્થો મળ્યો
સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ટુંડા ગામે સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસની જુદી-જુદી બે રેઈડ દરમ્યાન કુલ રૂપિયા ૧,૮૨,૭૫૦/- કિંમતનું દેશી દારૂ ગાળવા માટે વપરાતું

માયપુર ગામમાં કન્ટેનરમાંથી ચોરી થયેલ ડીઝલનાં ગુન્હામાં ત્રણ ઝડપાયા
વ્યારાનાં માયપુર ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર સુરતથી વ્યારા જતા ટ્રેક ઉપર નાયરા પેટ્રોલ પંપના સર્વિસ રોડ પાસે ગત તારીખ ૧૩/૯/૨૫ નારોજ સાંજના

ઉંભેળ ગામની સીમમાં વાહન અડફેડે અજાણ્યા ઇસમનું મોત નિપજ્યું
સુરત જિલ્લાનાં કામરેજનાં ઉંભેળ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-૪૮ ક્રોસ કરી રહેલ અજાણ્યા ઇસમને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લઇ લેતા તેનું ગંભીર ઇજા થવાથી સ્થળ

પીપોદરામાં બાઈક અડફેટે આવતાં રાહદારીનું મોત નિપજ્યું
સુરત જિલ્લાનાં પીપોદરા ખાતે સર્વિસ રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું બાઈકની અડફેટે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, માંગરોળના પીપોદરા જીઆઈમાં રહેતો ૨૮ વર્ષીય મનોજ

કચ્છ જિલ્લાનાં માંડવીમાં ભારે વરસાદનાં પગલે ઠેર ઠેર પાણી ભરાયા
કચ્છમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના માંડવી શહેર સહિતના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ જામ્યો છે. ગઢસીસામાં ભારે વરસાદથી બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે.

Latest News Tapi : ફાઈનાન્સ કંપનીનાં સાત લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
વ્યારાનાં ઘાટ ગામની મહિલા અને પરિવારના ૨૨ લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી વિશ્વાસમાં લઈ મહારાષ્ટ્રનાં થાણે ખાતે હેડ ઓફિસ ધરાવતી માતૃભૂમિ ઈન ફાઈનાન્સ કંપનીમાં કુલ

Latest News Surendranagar : લાંચ લેતા તલાટી સહિત બે ઈસમો પોલીસ પકડમાં
ACB પોલીસે માણસોએ વધુ એક લાંચીયાને લાંચ લેતા ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરેન્દ્રનગરનાં લખતરમાં તલાટી સહિત બે શખ્સોને ત્રણ હજારની લાંચ

Crime : સગીરાનાં અપહરણ અને દુષ્કર્મના કેસમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં આરોપીની અટકાયત કરી
જામનગર પંથકની સગીરાનાં અપહરણ અને દુષ્કર્મના કેસમાં સગીરા તથા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપીની ધરપકડ કરી આરોપી વિરૂધ્ધ દુષ્કર્મ તથા પોક્સો એક્ટ હેઠળ

તાપી : ત્રણ વર્ષનાં ૧,૪૮૭ ભૂલકાઓનું કંકુ પગલાં અને ફૂલોની વર્ષા સાથે આંગણવાડીમાં સ્વાગત કરાયું
તાપી જિલ્લામાં તારીખ ૨૬, ૨૭ અને ૨૮ જૂન-૨૦૨૫ ના રોજ શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ના ભાગરૂપે આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ


