નવસારી જિલ્લાનાં ઉન ગામની સીમમાં ગંભીર અકસ્માતમાં એક મહિલાનું મોત, ચારને ઈજા
પલસાણાનાં કરાળા ગામેથી ૧૩.૩૮ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
ઓરવાડ હાઈવે પર પોલીસે ૩.૮૩ લાખનાં દારૂનાં જથ્થા સાથે ટેમ્પો ચાલકને પકડ્યો
ઉમરગામનાં તુંબ ગામમાં સર્જાયેલ અકસ્માતમાં ચાલક યુવતીનું મોત નીપજ્યું

Latest news: ટેમ્પો ચાલક બાળકના ભરોસે ટેમ્પો છોડીને ચા પીવા ગયો અને અકસ્માત સર્જાયો
વલસાડના બસ ડેપોમાં પાર્ક કરેલા ટેમ્પોમાં એક બાળકે હેન્ડ બ્રેક ખેંચી લેતા ટેમ્પો ચાલવા માંડ્યો હતો અને સીધો જ મુસાફરોને જઈને અથડાયો હતો. ટેમ્પો ચાલક

Latest news: કન્ટ્રક્શન સાઇટના 3જા માળેથી નીચે પટકાતા મજૂરનુ મોત
સુરતના રાંદેરમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે, કન્ટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાતા શ્રમિકનું મોત થયું છે, સેન્ટિંગનું કામ કરતી વખતે શ્રમિક નીચે પટકાતા મોત

સોનગઢ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો : લીંબી ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત : ત્રણ યુવકોના મોત નીપજ્યા
સોનગઢના લીંબી ત્રણ રસ્તા નજીક બે બાઈક વચ્ચે થયેલા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી. વિશ્વ આદિવાસી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો મામલો : વકીલ માઈક એન્ડ્રુઝે અમદાવાદના મેઘાણીનગરમાં દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી
અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ન્યાયની રાહ જોતાં 65 પીડિત પરિવારે યુએસ ફેડરલ કોર્ટમાં અરજી કરી છે. ભારત અને યુકેના પીડિતોના

તાંત્રિકે વિધિ કરવાના નામે કુલ 67 લાખની માતબર રકમની છેતરપિંડી
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ફરસાણની દુકાન ધરાવતા વેપારીની દુકાન દબાણમાં જવાની હોવાથી તૂટી જવાની તેમજ અન્ય દુકાન નામે થઈ જાય તે માટે એક મહિલા તાંત્રિકે વિધિ

રાજ્યભરની જેલોમાં ભાવુક દૃશ્યો જોવા મળ્યા : ભાઈઓને રાખડી બાંધતા બહેનોની આંખો છલકાઈ
આજે દેશમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતની જેલમાં સજા ભોગવતા ભાઈઓને પોતાને બહેર

હડકાયેલા શ્વાને 3 કલાકમાં 25 જેટલા લોકોને બચકાં ભર્યા, શ્વાન કરડે તો તાત્કાલિક શું કરશો?
ડભોઇમાં હડકાયેલા શ્વાને 3 કલાકમાં 25 જેટલા લોકોને બચકાં ભરતા હાહાકાર મચી ગયો હતો. આતંક મચાવનાર શ્વાનના હુમલાનો ભોગ બનેલા 10 ઇજાગ્રસ્તોને વડોદરા સયાજી હોસ્પિટલમાં

ઘૂસણખોરી કરીને વસવાટ કરતા બાંગલાદેશી દંપતીના કેસમાં સખ્ત કારાવાસની સજા
સરહદી કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સંકુલના આદિપુર ખાતે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને વસવાટ કરતા બાંગલાદેશી દંપતીના ચાર વર્ષ જૂના કેસમાં અત્રેની નામદાર અદાલતે આરોપી પતિને

કાળા જાદુના બહાને મહિલાને વશ કરી, ભૂવાએ દુષ્કર્મ આચર્યું
સુરતમાં ભૂવાએ દુષ્કર્મ આચર્યાંની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આરોપી ભૂવાએ વિધિ કરવાના નામે ભાવનગરથી સુરત આવતી બસમાં જ પીડિત મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.

ભુજથી સુરત સુધીની મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર
સુરત સુધીની મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. ભુજથી સુરતનું અંતર માત્ર એક કલાકમાં કપાઈ જશે. કારણ કે આગામી સમયમાં ભુજ-સુરત વચ્ચે દૈનિક વિમાની


