
ગુજરાત સરકારે રાજ્યમાં 11 સ્થળોએ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવવાનું કામ ઝડપી કર્યું
રાજ્યમાં પર્યટનને વેગ આપવાની સાથે વેપારધંધા માટ પણ આસાની રહે તેવા આશયથી હવાઈ મુસાફરીની સુવિધાઓ વધારવામાં આવી રહી છે. આવા જ એક પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં

યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઈલ ગટગટાવી ગયો
વ્યાજખોરીમાં ફસાઈ જવાને કારણે અનેક લોકો આપઘાતના માર્ગ અપનાવતા હોય છે ત્યારે વાંકાનેરમાં રહેતાં અને કોલસાનો વેપાર કરતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી આપઘાતનો

શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધી હટાવવા અંગે નિવેદન આપ્યું : કહ્યું – ગુજરાતમાં ફક્ત નામની જ દારૂબંધી
તાજેતરમાં શંકરસિંહ વાઘેલાએ વર્ષ 2020માં સ્થાપેલી તેમની પ્રજાશક્તિ ડેમૉક્રૅટિક પાર્ટીમાં ફરીથી પ્રાણ ફૂંકવાની જાહેરાત કરી હતી.ત્યારે બનાસકાંઠાના પાલનપુર ખાતે પાર્ટીની બેઠક યોજાઇ હતી. જ્યાં પાર્ટીના

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ મોડી યોજાવવાની શકયતા
ગુજરાતમાં જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ મોડી યોજાવવાની શકયતા છે. ગુજરાતમાં બનાસકાંઠા અને ખેડાની બે જિલ્લા પંચાયત, 17 તાલુકા

ડમી કેન્ડિડેટ કેસમાં આખરે સાત વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો
પાટણમાં બહુચર્ચિત ડમી કેન્ડિડેટ કેસમાં આખરે સાત વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે. પાટણની ન્યાયિક અદાલતે ત્રણ આરોપીને એક વર્ષની જેલ અને દસ-દસ હજાર રૂપિયાનો

દસ વર્ષના બાળકે આત્મહત્યા કરી
અહીંના જિલ્લાના એક ગામમાં નજીવી વાતમાં દસ વર્ષના બાળકે આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો જાણમાં આવ્યો છે. ફક્ત નાના ભાઈએ પતંગની દોરી આપવાની મનાઈ કરતા

રક્તચંદનની તસ્કરીનો પર્દાફાશ : આંધ્રપ્રદેશથી ચોરાયેલા આશરે 4 કરોડની કિંમતના રક્તચંદનનો જથ્થો પાટણથી પકડાયો
હાલમાં ચંદનની ચોરી પર બનેલી પુષ્પા-2 ફિલ્મ ધૂમ મચાવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ ચંદન ચોરીના બનાવો પ્રકાશમાં આવ્યાં છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ચંદનના

વિશેષ પોક્સો અદાલતે નરાધમને દોષી ઠેરવી ૨૦ વર્ષના સખ્ત કારાવાસ સાથે ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો
સગીરાના અપહરણ અને દુષ્કર્મના જે-તે સમયે ભારે ચર્ચાસ્પદ ગુનામાં અંજારની વિશેષ પોક્સો અદાલતે નરાધમને દોષી ઠેરવી ૨૦ વર્ષના સખ્ત કારાવાસ સાથે ૧૦ હજાર રૂપિયાનો દંડ

સામુહિક આપઘાતની ઘટના : ઘર કંકાસના કારણે શ્રમિક પરિવારની માતાએ બે સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી
રાજ્યમાં ફરી એકવખત સામૂહિક આપઘાતની ઘટનાના અહેવાલો મળી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સનાળા ગામમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. ઘર કંકાસના કારણે શ્રમિક

ડમ્પરના ચાલકે માલધારીના 40 જેટલા ઘેટા-બકરાને અડફેટે લેતા મૃત્યુ પામ્યા,આ અકસ્માતમાં માલધારીનું પણ મોત
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-પાળીયાદ હાઈવે પર પૂરપાટ આવી રહેલા ડમ્પરના ચાલકે માલધારીના 40 જેટલા ઘેટા-બકરાને અડફેટે લેતા મૃત્યુ પામ્યા છે. આ અકસ્માતમાં માલધારીનું પણ મૃત્યુ થયું


