Explore

Search

August 12, 2026

Contact us -7820092500

IAS Coaching

દેડિયાપાડાનાં જરગામની યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ

નર્મદાનાં દેડિયાપાડા તાલુકાનાં જરગામે રહેતાં ગજરાબેન રમેશભાઈ વસાવાની છોકરી શકુંતલાબેન અનિલભાઈ વસાવા (ઉ.વ.આ.૩૦)ની ગત તારીખ ૧૩ જુનના રોજ ૧૧ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી પોતાના મમ્મી ગુજરાબેનને જણાવેલું કે હું દેડિયાપાડા ખાતે દવાખાનામાં જાઉ છું તેમ કહીને જતી રહેલી છે. જેથી ગજરાબેને જરગામ ગામે તથા સગા સંબંધીઓના ઘરે તપાસ કરેલ પરંતુ મળી આવેલી ન હતી અને આજદિન સુધી તપાસ કરતાં મળી આવેલી નથી જે અંગેની ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકે નોંધવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!