Explore

Search

October 16, 2026

Contact us -7820092500

IAS Coaching
October 15, 2026

નવસારી જિલ્લાનાં ઇટાળવાથી-સિસોદ્રા રોડ ઉપર સર્જાયેલ અકસ્માતમાં એક વિધાર્થીનીનું મોત નીપજ્યું

નવસારી જિલ્લાના ઇટાળવાથી સિસોદ્રા જવાના રોડ ઉપર કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની બાઈકને સ્કૂલ બસના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં એક વિદ્યાર્થીનીનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું

ઉમરગામ GIDCની એક કંપનીમાંથી લાખો રૂપિયાના કોપરના બંડલોની ચોરી થઈ

વલસાડ જિલ્લાનાં ઉમરગામ જી.આઈ.ડી.સી. ‘શ્રેયા કોપર્સ’ નામની કંપનીને નિશાન બનાવી અજાણ્યા ચોરોએ રૂપિયા ૪.૨૭ લાખથી વધુની કિંમતના સીમલેશ કોપર ટ્યુબના બંડલો ચોરી કરી ફરાર થઈ

વલસાડ જિલ્લાનાં કરજગામેથી નશાકારક સિરપની બોટલ સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ

વલસાડ જિલ્લાના સરીગામનાં કરજગામના રાય ફળિયા રીતેશભાઈની ચાલી નીચે ખુલ્લી જગ્યામાં લાલ રંગની કીટ બેગ સાથે શંકાસ્પદ હાલતમાં ઊભેલ એક ઈસમને પોલીસે અટકાવી પૂછપરછ કરતાં

બલેશ્વર ગામની સીમમાં બે ટ્રક વચ્ચે કચડાઈ જવાથી યુવાનનું મોત નીપજ્યું

સુરત જીલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં સહયોગ હોટલના પાર્કિંગમાં ૨૬ વર્ષીય યુવાનનું બે ટ્રક વચ્ચે કચડાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજતા ચકચાર મચી ગઈ હતી.

મહુવાના ઓંડચ ગામે સાપે ડંખ મારતા વૃદ્ધાનું મોત નીપજ્યું

સુરત જીલ્લાના મહુવા તાલુકાના ઓંડચ ગામે આહીર ફળિયામાં રહેતા ૬૪ વર્ષીય વૃદ્ધા ભાણીબેન ડાહ્યાભાઈ આહીર ગત  તારીખ ૧૦-૧૦-૨૦૨૬ નારોજ ખેતરાડીમાં કામ કરી રહ્યા હતા. તે

પલસાણાના કારેલી ગામે પૈસાની લેવડદેવડ મામલે મારામારી થયાનો બનાવ પોલીસ મથકે નોંધાયો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં પૈસાની લેવડદેવડ બાબતે સાળાએ પોતાના જ બનેવી અને બહેન પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. મળતી માહિતી

ઉમરગામનાં પળગામ ખાતેની એક કંપનીમાંથી ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

વલસાડ જિલ્લાનાં ઉમરગામના પળગામ ખાતે આવેલ વૃંદાવન ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં ગુજરાત પોલી પ્લાસ્ટ નામે પ્લાસ્ટિકના દાણા બનાવવાની કંપની આવેલી છે. કંપનીના સંચાલક ખુદાબક્ષ લાલમહંમદ શાહ ગત

અરેઠનાં કસાલ ગામે અજાણ્યા વાહન અડફેટે આધેડનું મોત

સુરત જીલ્લાનાં અરેઠ તાલુકાના કસાલ ગામના ગામીત ફળિયામાં રહેતા છનાભાઈ વિટલાભાઈ ચૌધરી (ઉ.વ.૭૩) સોમવાર નારોજ સાંજના સમયે સાઇકલ લઈને નીકળ્યા હતા. તે સમયે તેમના ગામ

માંડવીનાં લુહારવડ ગામની સીમમાં ટ્રક અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં બે યુવાનનાં મોત

સુરત જીલ્લાનાં માંડવી તાલુકાના લુહારવડ ગામની સીમમાંથી પસાર થતા ઝંખવાવથી માંડવી તરફ જતા રોડ પર આવેલ દુધ મોગરા મંદિર સામેના વળાંક પર એક ગંભીર અકસ્માત

Advertisement
error: Content is protected !!