મહુવાનાં ગોપાળા ગામે બીમારથી કંટાળી આધેડનો આપઘાત
વાપી ટાઉન પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડયા

કોસંબાનાં વેપારી સાથે ૨૭ લાખથી વધુની છેતરપીંડી, પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી
સુરત જિલ્લાનાં કોસંબાનાં તરસાડી વિઠ્ઠલવાડી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને સ્થાનિક સ્તરે રિધ્ધી સ્ટેશનરી નામે દુકાન ચલાવતા ૬૬ વર્ષીય વેપારી ભરતભાઈ હસમુખભાઈ શાહનાં મોબાઈલ ફોન

તડકેશ્વર ગામની હદમાં થયેલ ચોરીનો ગુન્હો પોલીસે ગણતરીનાં કલાકોમાં ઉકેલી ત્રણને જડપી પાડયા
સુરત જિલ્લાનાં તડકેશ્વરની હદમાં થયેલ બેટરી ચોરીનો ગુનો નોંધાતા પોલીસે ગણતરીનાં કલાકોમાં જ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી અને ચોરીમાં

મહુવાનાં ગોપાળા ગામે બીમારથી કંટાળી આધેડનો આપઘાત
સુરત જિલ્લાનાં મહુવા તાલુકાનાં ગોપાળા ગામે ડોહકા ફળિયામાં રહેતાં ૫૭ વર્ષીય રતિલાલભાઈ મગનભાઈ પટેલ છેલ્લા ચાર-પાંચ દિવસથી બીમાર હાલતમાં રહેતા હોવાના કારણે ખસેડડ્યા પરેશાન થઈ

વરાછાનાં એક વેપારીએ માનસિક તાણમાં આવી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં મોરથાણા ગામની સીમમાં નહેર પાસે વરાછાનાં વિસ્તારનાં વેપારીએ લીધેલી બેંક લોનનાં હપ્તા નિયમિત ભરી શકતા ન હોવાથી ભારે માનસિક તાણમાં આવી

વાપી ટાઉન પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડયા
વલસાડ જિલ્લાનાં વાપી ટાઉન પોલીસે મોરાઈ બ્રિજ નીચે વેલ્સપન આઉટલેટ સામે ગાંજાનાં વેચાણની બાતમીનાં આધારે દરોડો પાડી બે ઈસમોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.

વલસાડ જિલ્લાનાં સુથારપાડા ગામે બસ ઉંડા ખાડામાં ખાબકી, ૨૫ મુસાફરોને નાનીમોટી ઈજા
વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાનાં સુથારપાડા ગામેથી મળસ્કે પસાર થઈ રહેલ એક લક્ઝરી બસનાં ચાલકે યુ-ટર્ન ધરાવતા વળાંક પર એકાએક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દીધા બાદ

વલસાડ LCBએ બળાત્કારનાં ગુન્હાનો ફરાર આરોપીને ઝડપી પાડ્યો
વલસાડ જિલ્લાનાં ડુંગરા પોલીસ મથકે નોંધાયેલ બળાત્કારના ગુન્હામાં ફરાર સુરતનાં આરોપીને વલસાડ જિલ્લા એલસીબીએ મહારાષ્ટ્ર રાજ્યનાં જલગાંવ જિલ્લાના રાવેરમાંથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી


