
Breaking News: કાલોલમાં રૂ.15 હજારની લાંચ લેતાં પોલીસકર્મી સહિત ત્રણ ઝડપાયા
ગોધરા: પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા બે પોલીસકર્મી સહિત ત્રણ શખ્સોને રૂ.15 હજારની લાંચ લેવાના કેસમાં એ.સી.બી.એ સફળ ટ્રેપ ગોઠવી ઝડપી પાડ્યા છે.એ.સી.બી.ના

બનાવટી પનીર-ચીઝ સામે રાજ્યવ્યાપી કાર્યવાહી, બે દિવસમાં 1,705 કિલો જથ્થો નાશ
ગાંધીનગર: રાજ્યમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા બનાવટી ડેરી એનાલોગ્સ સામે રાજ્યવ્યાપી તપાસ ઝુંબેશ

માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં વિશેષ ક્ષેત્ર
રાજ્યના વન વિભાગ દ્વારા માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને સુરક્ષિત રીતે રાખવા માટે આંબરડી સફારી પાર્કમાં આશરે 100 હેક્ટર વિસ્તારમાં વિશેષ સીમિત ક્ષેત્ર વિકસાવવામાં આવશે. આ

ડાંગના ભોવાન રાઠોડે 6,111 મીટર ઊંચું ‘માઉન્ટ યુનમ’ સર કરી લહેરાવ્યો તિરંગો
ડાંગ જિલ્લાના પર્વતારોહક યુવક ભોવાનભાઈ જયરામભાઈ રાઠોડે હિમાલયના લાહૌલ વિસ્તારમાં આવેલા 6,111 મીટર ઊંચા ‘માઉન્ટ યુનમ’ શિખરને સફળતાપૂર્વક સર કરી તેની ટોચ પર તિરંગો લહેરાવી

વિશ્વ આદિવાસી દિવસે સુરત સિવિલમાં એકસાથે બે અંગદાન,૬ દર્દીઓને મળશે નવજીવન
વિશ્વ આદિવાસી દિવસના અવસરે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગુજરાતમાં પ્રથમવાર એકસાથે બે અલગ-અલગ ઓપરેશન થિયેટરમાં બે બ્રેઈનડેડ દર્દીઓના સફળ અંગદાન કરવામાં આવ્યા હતા. બંને દાતાઓના


