
સગો પુત્ર હયાત અને કમાવવા સક્ષમ હોય તો માતાને સાવકા પુત્રો પાસે ભરણપોષણ મેળવવાનો હક નથી
પોતાના સગા પુત્ર હયાત હોવા છતાં બીજા પતિના સાવકા પુત્રો પાસેથી માસિક રૂપિયા 60 હજાર ભરણ પોષણ વસુલ અપાવવા 63 વર્ષીય સાવકી માતાએ કરેલી અરજીને

કારે ટક્કર મારતા રીક્ષા પલટી : બે વર્ષના બાળકનું મોત
સુરત શહેરના ભટારમાં રહેતો શ્રમિક પરિવાર મજૂરીકામ માટે રિક્ષામાં વેસુ જઈ રહ્યો હતો ત્યારે ઝોલી પ્લાર્ટી પ્લોટ પાસે કાર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે

સુરતમાં ધમધમતા કૂટણખાના પર પોલીસની રેડ, સંચાલક સહિત ચાર ઝડપાયા
સુરત શહેરના યોગીરાજ સોસાયટીની બાજુમાં આવેલા ખાનગી બેંકના એ.ટી.એમ.ની ઉપર બ્લ્યૂ રંગનો દરવાજો અને કાળા કાચવાળા મકાનમાં કૂટણખાનું ચાલી રહ્યાનો કોલ કોઇએ પોલીસ કંટ્રોલ રૂમમાં

નવી સિવિલ હોસ્પિટલના જુનિયર ક્લાર્કના ઘરનું તાળું તૂટ્યું : કુલ રૂ. ૧,૯૭,૧૧૦ની મતાની ચોરી
સુરત શહેરના વડોદ ગામે સાંઈમોહન રો-હાઉસમાં રહેતા મનીષાબેન ભીખુભાઈ પટેલ મજુરાગેટ પાસેની નવી સિવિલ હોસ્પિટલમાં મુખ્ય તબીબી અધિક્ષકની ઓફિસમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.

પતિ રાત્રે ઘરે મોડો આવતા થયેલા ઘર કંકાસમાં પરિણીતાનો આપઘાત
સુરત શહેરના વરાછા વિસ્તારમાં હીરા ડાઈગ મિલમાં કામ કરતા પતિને પત્ની સાથે ઘર કંકાસ થતા પત્નીએ જીવન ટૂંકાવી લીધું હતું. માહિતી મુજબ મૂળ બિહારના વતની

મેટ્રો કામગીરી વેળા ટ્રોલી પરથી પડી જતાં યુવકનું મોત
સુરત ઉગત કેનાલ રોડ પર મેટ્રોની કામગીરી વેળા ૧૦-૧૧ ફૂટ ઊંચાઈ પરથી ટ્રોલમાંથી નીચે પટકાતા યુવકનું મોત નીપજયું હતું.પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ઓરિસ્સા ગંજામના વતની

કોસાડમાં શ્રમિક પરિવારની તરુણી સાથે દુષ્કર્મ આચરનારની ધરપકડ
સુરત કોસાડ આવાસમાં એચ બિલ્ડિંગમાં રહેતા રબીઉલ મઝત રોખ (ઉં.વ. ૪૦) જંતુનાશક દવા વેચે છે. ફેબ્રુઆરીમાં તેના ઘરે જંતુનાશક દવા લેવા માટે અગિયાર વર્ષીય તરણી

