Explore

Search

June 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Tapi : ઘરમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા

વ્યારા નગરનાં સ્ટેશન રોડ વિસ્તારમાં દરગાહની બાજુમાં રહેતા શકિલમિયા અબ્દુલહમીદ શેખના ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરનાર ચાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી ચોરીનો એક લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

Oplus_0

પોલીસે ચોરી કરનાર અરબાઝ ઉર્ફે અબુ ઇબ્રાહીમ પઠાણ (રહે.રેલવે સ્ટેશન પાસે, મસ્જીદની પાછળ, વ્યારા), ફીલીપભાઈ ઉર્ફે પ્રીન્સ શિવરામભાઈ ગામીત (રહે.નાનસલ ગામ, ડુંગર ફળીયું, તા.ઉચ્છલ), નઈમમિયાં મહેમુદમિયાં શેખ (રહે.લીનીયર બસ સ્ટેશનની પાછળ,રાજીવ નગર,બારડોલી) અને બંકિમભાઈ રજનીકાંત પારેખ (રહે.બારડોલી, સ્ટેશન રોડ)ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!