Explore

Search

March 27, 2026

Contact us -7820092500

IAS Coaching
Today in Focus

ચકલી-પોપટના ખેલમાં ‘પંખીડા’ જેલના સળિયા પાછળ: બાજીપુરામાં એલસીબીની રેડથી જુગારીઓમાં ફફડાટ

તાપી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વાલોડ તાલુકાના બાજીપુરા ગામના હળપતિ વાસમાં ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં લાઈટના અંજવાળે કેટલાક

ભીલાડથી સુરત જતો દારૂનો મોટો જથ્થો નવસારીમાં આંતરાયો: ટેમ્પોમાં તાડપત્રી નીચે છુપાવેલી ૧૭૪૦ બોટલો જપ્ત, એકની ધરપકડ

રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે નવસારી રૂરલ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર-૪૮ પર ફિલ્મી ઢબે વોચ ગોઠવી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

સીમલકના વેપારીને 67 હજારની લોનની લાલચ આપી સાયબર માફિયાઓએ ખિસ્સા ખાલી કર્યા

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સીમલક ગામે રહેતા એક છૂટક વેપારી સાથે ઓનલાઇન લોન અપાવવાના બહાને રૂ.4,900ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પલસાણા અને વઘઈમાંથી નશાકારક તાડીના જથ્થા સાથે ત્રણ બુટલેગરો દબોચાયા

સુરતના પલસાણા અને ડાંગના વઘઈ વિસ્તારમાંથી ગેરકાયદેસર નશાકારક તાડીના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે પલસાણા

છત્તીસગઢથી શ્રમિકના પરિવારજનો દોડી આવ્યા, પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો

સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે આવેલી GMDC કંપનીમાં રસોઈયા તરીકે કામ કરતા એક શ્રમિકની તેના જ શેઠ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર

બુટલેગરો બેફામ: વાપીમાં i-20 માંથી દારૂ સાથે જામનગરનો શખ્સ પકડાયો, નામધામાં પોલીસને જોઈ વેન્યુ મૂકી ચાલક ફરાર

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલ હેઠળ વાપી ટાઉન અને એલ.સી.બી. પોલીસ દ્વારા બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ રૂ.14,70,960 નો મુદ્દામાલ જપ્ત કરવામાં

બમ્પરની પાછળ દારૂનો જથ્થો છુપાવવાની નવી તરકીબ નિષ્ફળ: વલસાડ સીટી પોલીસે હાઈવે પર બે શખ્સોને દબોચ્યા

વલસાડ સીટી પોલીસે બાતમીના આધારે ધરમપુર ચોકડી ઓવરબ્રીજ પાસે નાકાબંધી કરી કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી દારૂ

દમણથી સુરત જતો દારૂનો જથ્થો ટ્રેનમાંથી ઝડપાયો : આઈફોન દ્વારા થતું હતું નેટવર્કિંગ, બેની ધરપકડ

વલસાડ રેલ્વે પોલીસે બાંદ્રા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેન-12971માં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂ.1.70 લાખની

નાનાપોંઢા પાસે ફિલ્મી ઢબે પીછો: પોલીસને જોઈ દારૂ ભરેલી કાર મૂકી બુટલેગર અંધારામાં ઓગળી ગયો

કપરાડાનાં નાનાપોંઢા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગત રોજ કરવામાં આવેલ પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાકડકોપર ચીકાર

Trending News Today : હોદ્દો ગયો છતાં સત્તાનો નશો ન ઉતર્યો: સોનગઢના વાડી ભેંસરોટના પૂર્વ સરપંચ અને તલાટીએ પંચાયતના રૂ.17.15 લાખ બારોબાર સગેવગે કર્યા!

સોનગઢ તાલુકાના વાડી ભેંસરોટ ગ્રામ પંચાયતમાં સ્વ-ભંડોળના નાણાંનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. હોદ્દા પર ન હોવા છતાં ચેકોમાં

Advertisement
error: Content is protected !!