
Latest news tapi : જુવેનાઈલ જસ્ટીસ્ટ બોર્ડની જિલ્લા સેવા સદન ખાતે કચેરી કાર્યરત કરવામાં આવી
જુવેનાઈલ જસ્ટીસ્ટ બોર્ડની કચેરીની ફાળવણી જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવી છે. તા.૦૧ મે ગુજરાત સ્થાપના દિન નિમિતે આ કચેરી

Latest news tapi : સોનગઢમાં નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધ ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા
સોનગઢ નગરમાં રહેતા અને પોતાનું નિવૃત્ત જીવન જીવતા ૭૫ વર્ષીય વૃદ્ધને એક શખ્સે ફોન કરી ભૂલથી તમારા ખાતામાં ૧ લાખ રૂપિયા જમા થઈ ગયા છે

Latest news tapi : વાલોડનાં અંબાચ ગામે રાહદારી આધેડનું મોપેડની ટક્કરે આવતાં મોત નિપજ્યું
વાલોડનાં અંબાચ ગામનાં આશ્રમ ફળિયામાં વાલોડથી ખાનપુર ગામ તરફ આવતાં રસ્તા પર દૂધ ડેરી પાસે મોપેડ બાઈક ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી આધેડને પાછળથી ટક્કર

Latest news tapi : સોનગઢ જે.કે. પેપર ગેટ નજીક નજીવી બાબતે મારામારી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
સોનગઢ જે.કે. પેપર ગેટની સામે સુરત ધુલિયા હાઈવે રોડના બ્રીજ નીચે બાઈકનું સાઈલેન્સર અડી જવા જેવી નજીવી બાબતે બાઈક ચાલકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી

Latest news tapi : સિંગલખાંચ ગામની યુવતી સાથે ઓનલાઈન છેતરપિંડી : ૨૬ હજાર ગુમાવ્યા
સોનગઢનાં સિંગલખાંચ ગામનાં નિશાળ ફળિયામાં રહેતી એક ૩૫ વર્ષીય યુવતી સાથે પાર્સલ ડીલીવરનાં ચાર્જ પેટે કરેલ ટ્રાન્ઝેકશનના રૂપિયા ૫ મિનીટીમાં મોબાઇલ નંબરનાં ગુગલ પે ઉપર

લાકડાચોરો સામે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની લાલ આંખ : વ્યારા માંથી ખેરના લાકડા સાથે બે ટ્રક ઝડપાઈ
તાપી જિલ્લાનાં જંગલોમાંથી કિંમતી વૃક્ષોનું નિકંદન કરી વર્ષોથી લાકડા ચોરીનો ગોરખધંધો ચલાવતા લાકડાચોરો સામે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટનાં અધિકારીઓએ લાલ આંખ કરી છે, જેને લઇ લાકડા ચોરોનું

રાજકીય શોક જાહેર : તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો
રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ ફ્રાન્સિસનું લાંબી બીમારી બાદ સોમવાર સવારે એટલે કે ઈસ્ટર મંડેના દિવસે નિધન થઈ ગયું છે, પોપ ફ્રાન્સિસના નિધન

Latest news tapi : ડોલવણનાં કલકવા ગામે અજાણ્યા વાહન અડફેટે રાહદારીનું મોત નિપજયું
ડોલવણનાં કલકવા ગામનાં ઈન્ડિયન પેટ્રોલપંપ પાસે જાહેરમાં રોડ ઉપર ઉનાઈનાં ટેકરી ફળિયામાં રહેતા રાહદારીને અજાણ્યા વાહન અડફેટે લેતા રાહદારીનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું.
Latest news tapi : સોનગઢનાં નવા આરટીઓ ચેક પોસ્ટ પાસેથી ટ્રકમાં ગેરકાયદે પશુઓ ભરી જતાં બે ઝડપાયા
સોનગઢનાં નવા આરટીઓ ચેક પોસ્ટ પાસેનાં નેશનલ હાઈવે પરથી સોનગઢ-ઉચ્છલ જતાં રોડ ઉપરથી ગેરકાયદેસર રીતે ટ્રકમાં ભેંસો અને પાડીયાને ટૂંકા દોરડા વડે ઠાંસી ઠાંસીને ક્રૂર

Latest news tapi : પોખરણ ગામની સીમમાં ટ્રકની ટક્કરે બાઈક સવાર એકનું મોત, એક ઈજાગ્રસ્ત
સોનગઢનાં પોખરણ ગામની સીમમાં નેશન હાઈવે સોનગઢથી વ્યારા જતાં રોડ ઉપર ટ્રકની ટક્કરે બાઈક ચાલકને ઈજા પહોંચી હતી, જયારે બાઈકની પાછળ બેસેલ મહિલાનું ગંભીર ઈજાને


