
રાજકોટ શહેરના ગેમ ઝોન અગ્નિકાંડ માનવ સર્જિત દુર્ઘટના : ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે રાજકોટ શહેરના ગેમ ઝોન અગ્નિકાંડને માનવ સર્જિત દુર્ઘટના ગણાવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 32 લોકોના મોત થયા છે. હાઇકોર્ટે આ અંગે સુઓમોટો

Rajkot : TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ઝડપી તપાસ માટે પાંચ સભ્યોની એસઆઈટીની રચના કરાઈ
ગુજરાતના રાજકોટ શહેરના TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે લાગેલી ભીષણ આગમાં 32 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં 12 બાળકો હતા. આ ઘટનામાં 15

રાજકોટ શહેરના TRP ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન હતી
ગુજરાતના રાજકોટશહેરના TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે લાગેલી ભીષણ આગમાં માસુમ બાળકો સહીત કુલ 32 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં 12 બાળકો હતા.જોકે

News update : TRP મોલના ગેમ ઝોનમાં અનેક બાળકો સહિત કુલ 32 લોકોના મૃત્યુ
ગુજરાતના રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં શનિવારે સાંજે આગ લાગવાની ઘટના ઘટી છે. આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ 32 લોકોના મૃત્યુ

Rajkot : ગેમ ઝોનમાં ભીષણ આગ, 9 લોકોના મોત
રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર દેખાઈ રહ્યા છે.

હીટ વેવથી બચવા માટે માર્ગદર્શિકા બહાર પડાઈ
સુરત જિલ્લા સહિત હાલ સમગ્ર ગુજરાત અગનવર્ષા થઈ રહી છે અને આગામી દિવસો દરમિયાન પણ તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય

હિટ વેવ સંબંધે જરૂરી તકેદારીના પગલાં લેવા સૂચના
તાજેતરનીસ્ટેટફોરકાસ્ટ અનુસાર રાજ્યમાં તા. 22 મે થી પાંચ દિવસ સુધી મોટાભાગના જિલ્લાઓમાં હીટ વેવની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં ઉષ્ણ લહેરની હવામાન ખાતાનીઆગાહીને

બાળમજૂરનું શોષણ કરનાર કારેલીબાગના ફરસાણના વેપારીની અટકાયત
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બાળમજૂરનું શોષણ કરનાર એક વેપારી સામે પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી છે. કાર વિભાગ પાણીની ટાંકી નજીક આવેલા ચોખેલાલ ફરસાણ


