
રાજ્યમાં બનેલી બળાત્કારની ઘટનાઓને પગલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો
રાજ્યમાં નવરાત્રીની ઉજવણીને લઈને આખી રાતની છૂટછાટનો નિર્ણય આપીને જશ ખાટનારા રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી નવરાત્રીના પર્વ દરમિયાન જ રાજ્યમાં બનેલી બળાત્કારની ઘટનાઓને પગલે

વલસાડના ઉમરગામ GIDCમાંથી એક કંપની માંથી 17 કિલોના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ
ગુજરાતમાં કચ્છથી લઈને દક્ષિણ ગુજરાતમાં રાજ્યના સીમાડા સુધી નશાકારક પદાર્થોનો જથ્થો જપ્ત થઈ રહ્યો છે. ગુજરાત જાણે ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોના કાળા કારોબાર માટેનો સિલ્કરુટ

ડુંગળીની કિલો-બે કિલો નહીં પરંતુ 400 મણ ડુંગળી ચોરી થઈ
મોરબી ગુજરાત સહિત દેશમાં મોંઘવારીના મારથી સૌ કોઈ પરેશાન છે, મોંઘવારીના કારણે ચોરીની સંખ્યામાં વધારો પણ નોંધાઈ રહ્યો છે. પણ કેટલીક ચોરીઓ એવી હોય છે

વડોદરા રેપ કેસમાં મનપાની કાર્યવાહી : દુષ્કર્મ આચરનારાના મકાનો ગેરકાયદે, મનપાએ નોટિસ ફટકારી
વડોદરાના ભાયલી વિસ્તારમાં મોડી રાત્રે પોતાના મિત્રને મળવા ગયેલી સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ભાજપના વોર્ડ નં.10

સુરતમાં સગીરા સાથે ગેંગરેપ, બે પરપ્રાંતીય આરોપીને દબોચી લીધા
ગુજરાતના સુરત જિલ્લામાં સગીરા પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સુરતના માંગરોળ તાલુકાના બોરસરા ગામમાં નવરાત્રિના તહેવાર દરમિયાન મિત્રો સાથે ગયેલી 17 વર્ષની સગીરા

ગુજરાતમાં જ અંધશ્રધ્ધાની એક ચોંકાવનારી ઘટના : એક સ્ત્રીમાં ડાકણ હોવાનો વહેમ રાખીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી
હાલમાં જ ગુજરાત સરકારે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓ વિરુદ્ધનો ખરડો પસાર કર્યો છે. ત્યારે ગુજરાતમાં જ અંધશ્રધ્ધાની એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં એક સ્ત્રીમાં

દાહોદ અને વડોદરાની ઘટના હજુ તાજી છે ત્યાં વધુ એક બળાત્કારની ઘટના : નરાધમોએ સુરતની સગીરાને શિકાર બનાવી
રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને દીકરીઓની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ખડા થાય તેવી સ્થિતિ છે. દાહોદ અને વડોદરાની ઘટના હજુ તાજી છે ત્યાં વધુ એક બળાત્કારની

સુરતમાં એક મોટા વિઝા કન્સલ્ટન્સી ગોટાળાનો પર્દાફાશ
સુરતમાં એક મોટા વિઝા કન્સલ્ટન્સી ગોટાળાનો પર્દાફાશ થયો છે. સુરત સાયબર સેલે વિઝા કન્સલ્ટન્સીના નામે વિદેશના બોગસ જોબ ઓફર લેટર, ઈમિગ્રેશન માટે બોગસ અલગ અલગ

Cyber crime : એક યુવતીને સાયબર ગઠિયાએ પાસના નામે છેતરી,ફરિયાદ નોંધાઈ
ગુજરાતમાં સૌ કોઈ નવરાત્રીના રંગમાં રંગાયેલા છે અને ગરબા રમવા વિવિધ ઠેકાણે હજારોના પાસ ખર્ચી જાય છે ત્યારે વડોદરાની એક યુવતીને સાયબર ગઠિયાએ પાસના નામે

વડોદરામાં દુષ્કર્મનો મામલો : 1 હજાર ઘરોમા તલાશી
ગુજરાતના વડોદરામાં નવરાત્રિના પાવન પર્વ પર સગીરા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી. ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યાએ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને


