
ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે : હર્ષ સંઘવી
સોનગઢમાં મોરારી બાપુની રામકથામાં હર્ષ સંઘવીએ ધર્મ પરિવર્તન મુદ્દે કડક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભોળા આદિવાસીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે. તેઓ

અમદાવાદમાં ACBની સફળ ટ્રેપ : ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જોઇન્ટ ડાયરેક્ટર લાંચ લેતા પકડાયા
Food Safety Standards Authority of India : અમદાવાદ શહેરમાં ACBએ સપાટો બોલાવ્યો છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જોઇન્ટ ડાયરેક્ટરને રૂપિયા ૨૫ હજારની લાંચ

તાપી જિલ્લામાં પ્રેમીએ લગ્ન કરવાના ઇરાદે યુવતીનું કર્યું અપહરણ
વ્યારાના તાડકુવાની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું કારમાં આવેલા અજાણ્યા ત્રણ ઇસમો અપહરણ કરી જવાની ઘટનાએ હાહાકાર મચાવ્યો હોય, તેણીને શોધવા પોલીસે કવાયત કરતા કારને

Tapi : સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે બેઠક યોજાઇ
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ (UCC)નો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ

૦૭ માર્ચ-જન ઔષધિ દિવસ : પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP): નાગરિકો માટે આરોગ્યની સંજીવની
૭ મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે.આજના યુગમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બન્યું છે. આરોગ્ય મંત્રી

નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ૮૨ હજારથી વધુ લખપતી દીદીઓ : કોણ છે લખપતી દીદી?
ભારત સરકારશ્રી દ્વારા મહિલાઓના સશક્તિકરણ કરવાની મહત્વાકાંક્ષી પહેલથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૫ ઓગષ્ટ -૨૦૨૩ના રોજ લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો મુખ્ય

Tapi : શિકારની શોધમાં ફરતા દીપડાએ બાળા ઉપર હુમલો કર્યો
કુકરમુંડા તાલુકાના આષ્ટા ગામના પ્લોટ ફળિયામાં રહેતા ગુંજનબેન અવિનાશભાઈ પાડવી (આશરે ઉં. વ.૧૦) મંગળવારના રોજ સાંજના અરસામાં પોતાના ઘરના આંગણામાં ઊભી હતી તે દરમિયાન અચાનક

નહેરમાં તણાયેલા ભત્રીજાની લાશ મળ્યાના બીજા દિવસે કાકાની પણ લાશ મળી
સોનગઢ-ઉકાઈના ભુરીવેલ ગામની સીમમાંથી નહેરમાં તણાયેલા ભત્રીજાની લાશ મળ્યાના બીજા દિવસે કાકાની પણ લાશ મળી હતી. ઉકાઇ વર્કશોપ ખાટકીવાડના રહીશ સહેજાત સરફરાજ કુરેશી (ઉં.વ.૧૦), અરફાત

Tapi : મકાનમાં ઘૂસેલા ચોરને લોકોએ ઝડપીને પોલીસને સોંપ્યો
વ્યારાના ઉંચામાળા ગામના એક બંધ મકાનનું તાળું તોડી અંદર ઘૂસેલા ચોરને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો.મૂળ બિહારનો વતની અને હાલમાં બેડકુવાદુર ગામે રહેતો વિનય

સોનગઢમાં વેપારીને છરો બતાવી લુંટી લેવાયો
સોનગઢના રાણીઆંબા ગામે કુમકુવા રોડ પર એક વેપારીને છરો બતાવી ૬ અજાણ્યા ઇસમોએ લુંટી લીધો હોવાનો બનાવ બનવા પામ્યો છે, મૂળ તમિલનાડુના અને હાલ નંદનવન


