Explore

Search

May 15, 2026

Contact us -7820092500

IAS Coaching

આખરે તાપી જિલ્લામાં ચર્ચ અને તની નજીક કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામ ઉપર તંત્ર બુલડોઝર ચાલ્યું

વ્યારા નગરનાં ઉનાઇનાકા નજીક આવેલ ખ્રિસ્તી સમાજના પ્રાર્થના ઘર (ચર્ચ) અને તની નજીક ફરી એકવાર બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.ગેરકાયદેસર બાંધકામ મુદ્દે સ્થાનિક લોકો, આગેવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો અગાઉ પણ બાંધકામ વિવાદમાં આવ્યા બાદ રાત્રિના સમયે બાંધકામ થતું હોવાની જાણ થતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેથી મામલતદાર, નગરપાલિકા તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વિવાદિત બાંધકામ અટકાવ્યું હતું અને મંગળવાર નારોજ વહીવટી તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગેરકાદેસરના બાંધકામ ઉપર બુલડોઝર ચલાવ્યું હતું.

Advertisement
error: Content is protected !!