Latest News
August 17, 2026

આશ્રમશાળામાં સાપદંશથી 3 આદિવાસી વિદ્યાર્થિનીઓનાં મોત : NHRCએ મહારાષ્ટ્ર સરકાર પાસે બે અઠવાડિયામાં અહેવાલ માંગ્યો
August 17, 2026
ગઢચિરોલી:મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આવેલી સરકારી અનુદાનિત આદિવાસી આશ્રમશાળાના છાત્રાલયમાં માનવ અધિકારો અને બાળ સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કરતી કરુણ ઘટના સામે આવી છે. છાત્રાલયમાં


