
તાપી : જાહેરનામાનો ભંગ કરનાર ઈંટનાં ભઠ્ઠાનાં માલિક સામે ફરીયાદ નોંધાઈ
વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બામણામાળ ગામ નજીક જાહેરનામાનો ભંગ કરવા બદલ એક ઈંટના ભઠ્ઠાના માલિક સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લા

ઉચ્છલ પોલીસે વાહન ચેકિંગમાં બિયરનાં જથ્થા સાથે એક યુવક પકડ્યો
ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક મોપેડ સવાર યુવકને બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉચ્છલ

તાપી : ટોકરવા ગામે સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળ પર મોત
સોનગઢના ટોકરવા ગામે બીરસા મુંડા સર્કલના વળાંક પાસે રવિવારે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી સરકારી એસ.ટી. બસે મોટરસાયકલને ટક્કર

નિઝરના વાંકા ગામે કાર અડફેટે આવતાં બાઈક સવાર યુવકનું મોત
નિઝરના વાંકા ગામની સીમમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી એક સ્વીફ્ટ કારે મોટરસાયકલને અડફેટે લેતા બાઈક પર સવાર ૨૬

તાપી LCB પોલીસની કામગીરી : શાકભાજીની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જતાં બે ઝડપાયા
તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ઉચ્છલના સાકરદા બ્રીજ નીચે વોચ ગોઠવીને શાકભાજીની આડમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

તાપી : ટીચકપુરા ગામની સીમમાં કાર અને એસ.ટી. બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત
વ્યારા તાલુકામાં શનિવારના રોજ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટીચકપુરા ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર બપોરે આશરે ૨:૦૦ વાગ્યે એક શ્રમિક રોડ

