Latest News
May 6, 2026

વ્યારા નગરપાલિકામાં ભવ્ય વિજય બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો: ભાજપના પદાધિકારીના પિતાની ટિપ્પણીથી જનતામાં રોષ
May 6, 2026
વ્યારા નગરપાલિકાની તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 28માંથી 26 બેઠકો જીતીને ઐતિહાસિક બહુમતી હાંસલ કરી છે. આ વિજયમાં આદિવાસી, દલિત, ઓ.બી.સી. અને અન્ય

