
Latest news : પોલીસે રાજ્યનું સૌથી મોટુ ગેસ રિફીલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું
સુરતના ઓલપાડના માસમા ગામની સીમમાંથી ગેસ રિફીલિંગ કરવા માટેનું ગોડાઉન ઝડપાયું છે. પોલીસે રાજ્યનું સૌથી મોટુ ગેસ રિફીલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ ગોડાઉનમાં ઈન્ડેન

Latest news : સુરત શહેરમાં ત્રણેક વર્ષ બાદ ફરીવાર કોરોનાના કેસો સામે આવ્યા : બે રેસિડેન્ટ ડોક્ટરોનો રિપોર્ટ પોઝિટિવ
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થયો છે. વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં કેસ સામે આવતાં

Latest news : મંદિરે દર્શન કરવા માટે ગયેલા ચાર મિત્રો વચ્ચે બોલાચાલી : મિત્રોએ જ એક મિત્રની હત્યા કરી
સુરતના કડોદરાના આંત્રોલી ખાતે હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. મામદેવના મંદિરે દર્શન કરવા માટે ગયેલા ચાર મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં

સોનગઢમાં રેલ્વે સ્ટેશનનો ઈન્ચાર્જ સ્ટેશન અધિક્ષક લાંચ લેતા ઝડપાયો
તાપી જિલ્લામાં ગુરુવારે ACB એ એક સફળ ટ્રેપ કરી છે, સોનગઢ રેલ્વે સ્ટેશનનો ઈન્ચાર્જ સ્ટેશન અધિક્ષક કૈલાશચંદ્ર મીનાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે.

પુણાની શિક્ષિકાના કિસ્સા બાદ લીંબાયતનો કિસ્સો સામે આવ્યો : 19 વર્ષની યુવતી 17 વર્ષના કિશોરને ભગાડીને લઈ ગઈ,અને પછી….
સુરતના લીંબાયતમાં વધુ એક વિચિત્ર કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે.૧૯ વર્ષની યુવતી ૧૭ વર્ષના કિશોરને ભગાડીને લઈ જતા ચર્ચાનો વિષય બન્યો છે.

