
વ્યારામાં સુપર માર્કેટના માલિકને ચેક બાઉન્સના જુદા-જુદા બે કેસોમાં ૧૮ માસની સજા
વ્યારાનાં આદિનાથ સુપર માર્કેટના માલિક નિમેશ શાહને ચેક બાઉન્સના જુદા-જુદા બે કેસોમાં ૧૮ માસની સજા ફરમાવતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેસોની વિગત

ઉચ્છલના પાંખરી પાસે થાર અને અર્ટિગા ગાડી વચ્ચે ભયંકર અકસ્માત : એકનું મોત,થાર ગાડીના ચાલક સામે ગુન્હો
ઉચ્છલના પાંખરી ગામ પાસે થાર અને અર્ટિગા ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતની ઘટનામાં એકનું વ્યક્તિનું મોત નિપજ્યું છે,જયારે ચાર જેટલા લોકોને ઈજાઓ પહોંચતા

તાપી જિલ્લામાં અસામાજિક તત્વોના ત્રાસને નાથવા માટે પોલીસ સક્રિય : વાલોડમાં આરોપીનું સરઘસ કાઢ્યું
તાપી જિલ્લામાં અસામાજિક તત્વોના ત્રાસને નાથવા માટે પોલીસ સક્રિય બની છે. પોલીસે ધાડ કરીને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો હતા સાથે જ તેને ઘટનાસ્થળે લઈ

હવે પુરુષો માટેની ગેરંટીમાં એવી વસ્તુ ઉમેરવાની માંગ થઇ છે કે તમારું માથું ચકરાવે ચઢશે, વિગતવાર જાણો
આજકાલ દેશની દરેક રાજ્ય સરકારમાં લોકોને “મફત” આપવાની યોજનાઓ લાવવાની હોડ લાગી છે. રાશન, વીજળી, પાણી, પૈસા સુધી તો ઠીક હતું પણ હવે પુરુષો માટેની
ગાંધીનગર ખાતે 20 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા, 24 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ જવાનો નિર્ણય
નેશનલ હેલ્થ મિશનમાં ગુજરાતના લગભગ 27 હજારથી વધુ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓ રાજ્યની વિવિધ આરોગ્ય કેન્દ્રમાં ટેકનિકલ કેડર અને નોન ટેકનિકલ કેડરમાં

ખ્રિસ્તી ધર્મ અપનાવવા રોકડ તથા અન્ય પ્રલોભન આપવાના આરોપમાં બે લોકોની ધરપકડ
સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. જિલ્લામાં સ્થાનિક લોકોને ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા રોકડ તથા અન્ય પ્રલોભન આપવાના આરોપમાં પોલીસે બે લોકોની

એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદની સાથે ભારે પવન અને ચક્રવાતની શક્યતા
ગુજરાતમાં હોળી પછી રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી

