બારડોલી નગરનાં શેઠ ફળિયામાં જુગાર રમતા સાત જુગારીઓને પોલીસે પકડી રોકડા રૂપિયા 19,250/- તથા દાવ ઉપર રોકડા રૂપિયા 11,250/- અને પાનાની કેટ મળી કુલ રૂપિયા 30,500/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જયારે પોલીસની રેઈડમાં જુગાર રમતા કલ્યાણ રામભાઈ દેવરે, અર્જુનભાઈ ધનરાજ કાનડે, પ્રવીણભાઈ ભગવાનભાઈ સેંધાણી (ત્રણેય રહે. બાબેન ગામ, નહેરૂનગર તા.બારડોલી) શિવકુમાર આકાશભાઈ ભાવસાર (રહે.મ.નં.5, શક્તિનગરની બાજુમાં બાબેન ગામ, તા.બારડોલી), મોસીન હારૂન ખાટીક (રહે.બાબેન ગામ, શાસ્ત્રીનગર, તા.બારડોલી), હિરેનભાઈ અશોકભાઈ પટેલ (રહે.બારડોલી શેઠ ફળિયું,) અરબાઝ ઉર્ફે ખાન રફીક મન્સુરી (રહે.333 તાઈવાડ, રામજી મંદિરની સામે, બારડોલી)નાંઓની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
Latest News
ખોલવડ ગામની સીમમાં વહેતી નદીમાંથી ગુમ ઈસમની લાશ મળી, પોલીસ તપાસ શરૂ
September 29, 2026
ઓલપાડનાં વિહારા ગામે બાઈક અડફેટે વૃદ્ધાનું મોત નીપજ્યું
September 29, 2026
પારડીનાં અરનાલા ગામનાં યુવકનું અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું
September 29, 2026


