
વલસાડના પારડીમાં એક 22 તોલા દાગીનાની ચોરી થઈ
વલસાડના પારડીમાં આવેલ બગવાડા ગામે ચોરોનો આતંક જોવા મળ્યો હતો જેમાં એક ટ્રાન્સપોર્ટરના ઘરે રાતે ચોર ઘૂસ્યા હતા અને 22 તોલા દાગીનાની ચોરી થઈ હતી.

ઈડર : ક્રિકેટ મેદાનમાં બોલ લેવા બાબતે માથાકૂટ થતાં ચાર લોકો ઘાયલ
સાબરકાંઠા જિલ્લામાં ઉનાળામાં રાત્રે અનેક ઠેકાણે છેલ્લા ઘણા વર્ષોથી નાઈટ ક્રિકેટ ટૂનાર્મેન્ટનું આયોજન કરાવામાં આવે છે, ત્યાં એક સામાન્ય બાબતે મોટી માથાકૂટ થતાં મામલો પોલીસ

અમદાવાદ ઝોન 2 એલસીબી અને શાહપુર પોલીસની ટીમે 7.20 લાખનું 72 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ કરી
નશાનો કાળો કારોબાર અટકાવવા માટે પોલીસ દ્વારા દરેક પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે તે ખુબજ સરાહનીય વાત છે, ત્યારે અમદાવાદમાં ઝોન 2 એલસીબી અને

પાટણમાં એક મકાનનો પાયો ખોદવા દરમિયાન ભગવાન બુદ્ધની પ્રતિમા મળી
પાટણની ઐતિહાસિક નગરીમાંથી ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી છે. એક મકાનમાં ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી હતી. મકાનનો પાયો ખોદવા દરમિયાન પ્રતિમા મળી

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે વાડી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ
ફરી એક વાર સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી વિવાદમાં આવ્યા છે અને તે પણ વડતાલ સ્વામીનારાયણ મંદિરના સ્વામી છે જેમની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા હરિભક્તોમાં ખળભળાટ મચી

આગામી 5 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, તટીય અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
ગઈકાલે દક્ષિણ હરિયાણા, દિલ્હી, દક્ષિણ ઉત્તર પ્રદેશ, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પશ્ચિમ બિહારના છૂટાછવાયા વિસ્તારોમાં મહત્તમ તાપમાન મોટે ભાગે 43-46 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં હતું. આ વિસ્તારો પર તે સામાન્યથી 2-4 ડિગ્રી સેલ્સિયસ

પ્રફુલ્લ પટેલને મળી મોટી રાહત : અદાલતે ઈડીના આદેશને રદ કર્યો
મહારાષ્ટ્રના સિનિયર નેતા પ્રફુલ પટેલને મોટી રાહત મળી છે જેમાં મુંબઈની એક અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના આદેશને રદ કર્યો છે જેમાં તેમની રૂ. 180 કરોડથી

