Latest News Tapi : ફૂલવાડીના સરપંચ તથા આગેવાનોનું મામલતદારને આવેદનપત્ર
Latest News Tapi : પનિયારી પાસે ટેમ્પાએ ટક્કર મારતા મોટર સાયકલનું મોત

કાસલા બુજરંગ ગામે બીમારીથી કાંટળી વૃદ્ધાનો આપઘાત
સુરત જિલ્લાના કાસલા બુજરંગ ગામે મંદિર કળિયામાં ચીમનભાઈ ઠાકોરભાઈ સુરતી રહે છે. તેમની પત્ની પનુબેન (ઉ.વ.૬૫) છેવલા ૨૦ વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હતી. જોકે પરિવારજનો

Latest News Tapi : અંબિકા નદીના બ્રીજ ઉપરથી નદીમાં પડતું મૂકી યુવતીનો આપઘાત
ડોલવણ તાલુકાના પાટી ગામના મિશન ફળિયાના રહીશ મનુભાઈ પટેલની ૧૯ વર્ષીય દીકરી ઝીનલ પટેલે ગત તારીખ ૧૫ જુલાઇના રોજ વ્યારા-ઉનાઈ રોડ ઉપર આવેલી અંબિકા નદીના

ઓલપાડ પોલીસની કામગીરી : તમંચા સાથે પાંચ યુવકો પકડાયા, રૂપિયા ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
ઓલપાડ પોલીસે બાઈક તથા એક્ટિવા મોપેડ ઉપર જતાં પાંચ ઇસમોને તમંચા સાથે ઝડપી પાડયા હતા. પોલીસે દેબાડ પાટિયાથી સિવાણ તરફ જતા રોડ ઉપર પદ્માવતી કોમ્પ્લેકસ

માંડવીના કાટકુવા ગામે શિકારી દીપડો પાંજરે પુરાયો
સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાટકુવા ગામે થર પાસે બાંધેલી બકરીનો શિકાર કરનાર દીપડો પિંજરામાં કેદ થતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. કાટકુવા ગામે થણા સમવથી

મહુવાના કુમકોતરમાં પત્ની સાથે પ્રેમસંબંધની શંકા રાખી પતિનો યુવક પર સળિયાથી હુમલો
સુરત જિલ્લાના મહુવાના કુમકોતરમાં પત્ની સાથે પ્રેમસંબંધની શંકા રાખી પતિનો યુવક પર સળિયાથી હુમલો કર્યો હતો. પતિએ કહ્યું કે તે મારી જિંદગી બગાડી નાખી છે.

પલસાણાના માખીગા ગામે ટ્રાવેલ્સ બસમાંથી ૧૩.૯૭ લાખના વિદેશી દારૂ સાથે ત્રણ ઇસમો ઝડપાયા
સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે પલસાણા તાલુકાના માખીગા ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઇવે ૪૮ પરથી પસાર થતી એક ટ્રાવેલ્સ બસમાંથી ૧૩.૯૭ લાખના વિદેશી દારૂ સાથે

નાંદોદના ખામર ગામે ટ્રક ચાલક ટ્રકમાંથી નીચે રોડ ઉપર પડી જતાં તેનું મોત નિપજ્યું
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખામર ગામના ત્રણ રસ્તા પાસે હાઈવે રોડ ઉપર ટ્રક ચાલક ટ્રકમાંથી નીચે રોડ ઉપર પડી જતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું

સાબરકાંઠા જિલ્લામાં સગીરા પર બે શખસે દુષ્કર્મ આચર્યું, પોલીસે બંને આરોપીની ધરપકડ કરી
સાબરકાંઠા જિલ્લામાં 15 વર્ષની સગીરાએ આઠમા મહિને એક બાળકને જન્મ આપ્યો છે. ધોરણ 10માં અભ્યાસ કરતી આ સગીરા પર બે શખસ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું

ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે પોક્સો ગુન્હાના આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી
ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં અડાલજ પોલીસ સ્ટેશનના પોક્સો ગુનાના આરોપી પ્રિયરાજ ઉર્ફે પિન્ટુ રમેશભાઈ પરમારને ત્રણ વર્ષની સખત કેદની સજા અને ૫,૦૦૦નો

કલોલમાં મહિલા હોમગાર્ડ પર એસીડ એટેક કર્યો, પોલીસ તપાસ શરૂ
કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે મહિલા હોમગાર્ડ ફરજ બજાવી રહી હતી ત્યારે રિક્ષા ચાલકે રિક્ષા વચ્ચે ઉભી રાખતા મહિલા હોમગાડે તેને રીક્ષા હટાવી લેવાનું કહ્યું હતું

