Latest News Tapi : ફૂલવાડીના સરપંચ તથા આગેવાનોનું મામલતદારને આવેદનપત્ર
Latest News Tapi : પનિયારી પાસે ટેમ્પાએ ટક્કર મારતા મોટર સાયકલનું મોત

નિઃસહાય ભટકતી માનસિક અસ્વસ્થ મહિલાના વ્હારે આવતી બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન
વરસાદી વાતાવરણમાં નિઃસહાય ભટકતી માનસિક અસ્વસ્થ મહિલાના વ્હારે આવતી બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ.. બારડોલી અભયમ રેસ્કયું ટીમ ઘટના સ્થળ પર પહોચી મહિલાનું કાઉન્સેલિંગ

લાચિયાઓમાં ધાક બેસાડતો ચૂકાદો : લાંચની રકમ ચાવી જનારા કચ્છના લોકરક્ષકને પાંચ વર્ષની સખત કેદ
થોડા સમય અગાઉ વાયોર પોલીસ મથકમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા અને લાંચના છટકામાં ઝડપાયેલા મયૂરસિંહ અજીતસિંહ સોઢાને પાંચ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૧૦,૦૦૦ના દંડની

સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ટ્રસ્ટને અંદાજિત 40 કિલો ચાંદીનું દાન અર્પણ કરવામાં આવ્યું
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સ્થિત જગતજનની મા અંબાના દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવતા હોય છે. ભક્તોની ઇચ્છા (માનતા) પૂરી થતાં માં અંબાના ચરણોમાં યથાશક્તિ દાન

વ્યાજખોરોનો અસહ્ય ત્રાસથી કંટાળીને વેપારીનો આપઘાત
અમદાવાદમાં વ્યાજખોરના બેફામ ત્રાસનો વધુ એક ભોગ લેવાયો છે. કઠવાડા GIDC વિસ્તારમાં હરિકૃષ્ણ પટેલ નામના એક વેપારીએ વ્યાજખોરોનો અસહ્ય ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત

સુરતમાં પોલીસને 26.60 લાખની નકલી કોસ્મેટિક પ્રોડક્ટનો જથ્થો હથ્થે લાગ્યો
સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુમેરુ સિટી મોલમાંથી પોલીસે દરોડો પાડીને નકલી પ્રોડક્ટનું વેચાણ કરતા ડુપ્લિકેટ કોસ્મેટિક ગોડાઉન ઝડપી પીડ્યું હતું. કંપનીના જ એક કર્મીએ ઓનલાઈન

સુરતીયો સાવધાન : શહેરમાં હનીટ્રેપમાં ફસાવી મસમોટી રકમ પડાવતી મશરૂ ગેંગ એક્ટીવ
ડાયમંડ નગરી સુરતમાં હીરા કામદારોને હનીટ્રેપમાં ફસાવી મસમોટી રકમ પડાવતી 29 ગેંગ સક્રિય હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. ગેંગના સભ્યો સોશિયલ મીડિયા અને

સુરત શહેરમાં ખુલ્લેઆમ હથિયારો લઈને લોકોમાં ડર ફેલવતા ચિયા ગેંગના સભ્યોની ધરપકડ
સુરતના લિંબાયત વિસ્તારામાં આતંક ફેલાવનાર ચિયા ગેંગના સભ્યોને પોલીસે ઝડપી પાડ્યાં છે. આ ગેંગના સભ્યો સુરત શહેરમાં મારપીટ, હપ્તા વસૂલી અને ખુલ્લેઆમ હથિયારો લઈને લોકોમાં

કચ્છમાં 875 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો : હર્ષ સંઘવીએ કહ્યું- નશામુક્ત ગુજરાતના નિર્માણનો નક્કર પાયો તૈયાર થયો
ડ્રગ્સ સામે રાજ્ય સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે. કચ્છમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ખાતે

ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત 4 લોકાનું મોત
ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ટાટા સફારી કારચાલકે રાહદારી અને વાહનચાલકોને અડફેટે લેતા મોટો અકસ્માત સર્જાયો છે.

ધોરણ 10મા ભણતી વિદ્યાર્થિનીએ રિસેષ દરમિયાન ચોથા માળેથી છલાંગ લગાવી
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક શાળાના ધોરણ 10મા ભણતી વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વિદ્યાર્થિનીનું આજે સારવાર દરમિયાન મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

