Explore

Search

March 27, 2026

Contact us -7820092500

IAS Coaching
Gujarat

Local News : સુરત અને પાલનપુરથી મોટરસાયકલ ચોરતી ગેંગના ૩ સાગરીતો ઝડપાયા

કામરેજ પોલીસે એક આંતરરાજ્ય બાઇક ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોરીની ત્રણ મોટરસાયકલ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ

Local News : લિઝોલ બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ક્લીનર બનાવતું રેકેટ ઝડપાયું

સુરત શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં બ્રાન્ડેડ ચીજવસ્તુઓના નામે નકલી માલ પધરાવી ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે. સુરત ગ્રામ્ય LCB અને

Local News: ધરમપુરના બરુમાળ ગામે આંબાવાડીમાં ચાલતા વરલી-મટકાના જુગારધામ પર પોલીસનો દરોડો: ૩ ઝડપાયા

ધરમપુર પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે બરુમાળ ગામના ઉતારા ફળીયામાં આવેલી એક આંબાવાડીમાં દરોડો પાડી વરલી-મટકાનો જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે

Local News: માંગરોળના પીપોદરા પાસે એસ.ટી. બસમાં કિન્નરનો આતંક: નિવૃત્ત કંડક્ટર પાસે વધુ નાણાં માંગી લાફા ઝીંક્યા

સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના પીપોદરા ગામ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજપીપળા-સુરત રૂટની સરકારી એસ.ટી. બસમાં મુસાફરો પાસે બળજબરીથી નાણાં ઉઘરાવતી એક કિન્નરે

Local News: કામરેજ ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: ૮૪ બોટલ કબજે

કામરેજ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમી અને શંકાના આધારે એક શખ્સને રોકી તપાસ કરતા તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

Local News: કામરેજના ડુંગરગામની સીમમાંથી ૨.૮૪ લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ

સુરતના કામરેજ તાલુકાના ડુંગરગામની સીમમાં ડુંગર-ખરવાસા રોડ પરથી એક ટેમ્પોમાં ભંગારના સામાનની આડમાં લઈ જવાતો રૂ.૨,૮૪,૪૦૦/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

Local News: વાંસની લાકડી રાખવું ગુન્હો : નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરનાર શખ્સ વાંસની લાકડી સાથે ઝડપાયો

નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરનાર એક શખ્સને ગણદેવી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો

Local News : ‘DHANI FINANCE’ ના નામે લોન આપવાના બહાને છેતરપિંડી, આહવાના યુવાને ૧૦ હજાર રૂપિયા ગુમાવ્યા

સોશિયલ મીડિયા પર સસ્તી લોનની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ વધુ સક્રિય થઈ છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પીપલ્યામાળ ગામના એક આદિવાસી યુવાનને ઇન્સ્ટાગ્રામ પર

Local News Surat : ભારતમાલા એક્સપ્રેસ વે પર ટ્રક ચાલકની ગફલત: અકસ્માતમાં હાયદ્રા મશીનના ચાલકનું મોત

ભારતમાલા એક્સપ્રેસ-વે પર રાત્રિએ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ગતિએ આવતી ટ્રકે હાયદ્રા મશીન અને પીકઅપ ટેમ્પોને અડફેટે લેતા હાયદ્રા ચાલકનું કરુણ

Local News Surat : બારડોલી નેશનલ હાઈવે પર ટ્રક ચાલકની ગફલત : કારને ૩૦૦ મીટર સુધી ઘસડી,સદનસીબે જાનહાનિ ટળી

બારડોલી-વ્યારા નેશનલ હાઈવે પર પૂરઝડપે આવતી એક ટ્રકના ચાલકે સ્વિફ્ટ ડિઝાયર કારને પાછળથી ટક્કર મારી અંદાજે ૩૦૦ મીટર સુધી રોડ પર ઘસડી હતી. આ ઘટનામાં

Advertisement
error: Content is protected !!