ગાંધીનગર: ફાયર સેફ્ટી રિન્યુઅલની NOC આપવા માટે રૂ.૨૦ હજારની લાંચ માંગનાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સબ ફાયર ઓફિસર અને ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશકુમાર બાબુલાલ પટેલને ભરૂચ ACBની ટીમે છટકું ગોઠવી રૂ.૨૦ હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા હતા. સેક્ટર-૧૭ સ્થિત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની કચેરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. ટ્રેપીંગ અધિકારી તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદે તથા ટીમે કામગીરી કરી હતી.
Latest News
સુરત ગ્રામ્યમાં સાયબર ઠગાઈનું નેટવર્ક ઝડપાયું, બે ઝડપાયા
September 17, 2026
ગાંધીનગરમાં ફાયર અધિકારી રૂ.૨૦ હજારની લાંચ લેતા ઝડપાયા
September 17, 2026
ડોલવણ પોલીસે ગણતરીના કલાકોમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો
September 17, 2026


