આદિજાતિ વિકાસ વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તા. 21 થી 22, ફેબ્રુઆરી, 2026 બે દિવસિય ‘પલાશ પર્વ-આદિવાસી સંસ્કૃતિ સંગમ’ ની ઉજવણી તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે થનાર છે. હોળી પૂર્વે યોજારાના આ ઉત્સવની ઉજવણીમાં રમતગમતની સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ, કાર્યક્રમ સ્થળે હાટબજાર, ફુડ સ્ટોલ પણ ઉભા કરાશે.
Latest News
Latest News Tapi : ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે પલાશ પર્વ 2026 નું આયોજન

