વડોદરા ખાતે એમ.બી.બી.એસ. પછી ઇન્ટર્નશિપ કરતા ૨૨ વર્ષના ડોક્ટરને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. એક ના એક પુત્રના અવસાનથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.મળતી માહિતી મુજબ, અટલાદરાની મારૃતિ નંદન સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષના ડો.દેવરાજ સિંઘે હાલમાં જ એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂરો કર્યો હતો. ત્યારબાદ તે સયાજી હોસ્પિટલના ગાયનેક ડિપાર્ટમેન્ટમાં ઇન્ટર્નશિપ કરતો હતો. ઇન્ટર્નશિપને છ મહિના પૂરા થઇ ગયા હતા છ મહિના બાકી હતા. આજે સવારે તેઓને અચાનક ઘરે હાર્ટ એટેક આવતા ઢળી પડયો હતો. પરિવારજનો દેવરાજને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.
Latest News
નવસારી જિલ્લાનાં ઉન ગામની સીમમાં ગંભીર અકસ્માતમાં એક મહિલાનું મોત, ચારને ઈજા
September 30, 2026
પલસાણાનાં કરાળા ગામેથી ૧૩.૩૮ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
September 30, 2026
ઓરવાડ હાઈવે પર પોલીસે ૩.૮૩ લાખનાં દારૂનાં જથ્થા સાથે ટેમ્પો ચાલકને પકડ્યો
September 30, 2026
ઉમરગામનાં તુંબ ગામમાં સર્જાયેલ અકસ્માતમાં ચાલક યુવતીનું મોત નીપજ્યું
September 30, 2026


