Explore

Search

October 5, 2026

Contact us -7820092500

IAS Coaching

1 લી નવેમ્બરના રોજ પંચાયત અને બોર્ડ/નિગમ સહિતની સરકારી કચેરીઓમાં રજા

ગુજરાત સરકારે શુક્રવાર, 1 લી નવેમ્બરના રોજ પંચાયત અને બોર્ડ/નિગમ સહિતની સરકારી કચેરીઓમાં રજા જાહેર કરી છે. આ તારીખના સ્થાને, શનિવાર, 9 નવેમ્બરના રોજ સરકારી કચેરીઓ ખુલ્લી અને કાર્યરત રહેશે.

કેમ લેવામાં આવ્યો નિર્ણય : આ નિર્ણય રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દિવાળીની સિઝનમાં ગુરુવાર 31 ઓક્ટોબર (દિવાળી) થી શનિવાર 2જી નવેમ્બર (ગુજરાતી નવા વર્ષનો દિવસ) અને આગળ 3જી નવેમ્બર (ભાઈબીજ) સુધી સતત રજાઓનો માર્ગ બનાવવા માટે કરવામાં આવ્યો છે.

Advertisement
error: Content is protected !!