સુરત જિલ્લાનાં હથુરણની સીમમાંથી પસાર થતી કેનાલમાં ઝંપલાવી ઈસમે આત્મહત્યા કરી
કીમ નજીક કુડસદ ગામે મંદિરમાં દિન-દહાળે તસ્કરો ત્રાટક્યાં
વલસાડ જિલ્લાનાં ડુંગરા ગામમાં મકાનનું તાળું તોડી દાગીનાની ચોરી થઈ

સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસની કામગીરી : ગાંજો વેચનાર એક યુવકને ઝડપી પાડ્યો
સુરત જિલ્લાનાં પલસાણા તાલુકામાં સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે પલસાણાથી સચીન રોડ પર આવેલ વિક્રમભાઈની ચાલની સામે આવેલ લોખંડની કેબીનમાં પોલીસે દરોડો પાડી ગાંજો વેચાતા ૩૯

સુરત જિલ્લાનાં હથુરણની સીમમાંથી પસાર થતી કેનાલમાં ઝંપલાવી ઈસમે આત્મહત્યા કરી
સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં તરસાડી ખાતે રહેતા અને મુળ લીંબાડાનાં ૫૧ વર્ષીય ઈસમે હથુરણની સીમમાંથી પસાર થતી કેનાલનાં પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મળતી માહિતી

કીમ નજીક કુડસદ ગામે મંદિરમાં દિન-દહાળે તસ્કરો ત્રાટક્યાં
સુરત જિલ્લાનાં કીમ નજીક કુડસદ ગામનાં મંદિરમાં દિન-દહાળે ત્રાટકેલા તસ્કરે મંદિરમાંથી ઘંટ, ધાતુનો કળશ તેમજ દાનપેટીમાંથી રોકડ રકમ મળી કુલ ૧૬,૩૦૦ રૂપિયાની ચોરી કરીને ફરાર

વલસાડ જિલ્લાનાં ડુંગરા ગામમાં મકાનનું તાળું તોડી દાગીનાની ચોરી થઈ
વલસાડ જિલ્લાનાં ડુંગરા ગામનાં ડુંગરી ફળિયામાં શીશમ હેલ બેકરી સામે આવેલા મકાનને તાળું મારી પરિવાર હોસ્પિટલમાં ગયો હતો તે સમયે અજાણ્યા તરકરે સ્લાઈડિંગ બારી ખોલી

Latest News : રેલવે સ્ટેશનેથી પસાર થતી બે અલગ અલગ ટ્રેનોમાંથી બે મહિલા મુસાફરોનાં ગળામાંથી સોનાનાં બે મંગળ સૂત્ર ચોરાયા
નવસારી રેલવે સ્ટેશનેથી પસાર થતી બે અલગ અલગ ટ્રેનોના રિઝર્વેશન કોચમાં ત્રાટકેલા ચોરટાઓએ બે મહિલા મુસાફરોના ગળામાંથી સોનાના બે મંગળ સૂત્ર તફડાવ્યા હતા. ત્રીજા બનાવમાં

વલસાડ LCB પોલીસની કામગીરી : કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલકની અટકાયત
વલસાડ એલ.સી.બી. પોલીસની ટીમે બાતમીને આધારે બગવાડા ટોલનાકા નજીકથી દારૂ ભરેલ અર્ટિગા કાર ઝડપી પાડી હતી. આમ, પોલીસે કારમાંથી રૂપિયા ૨,૬૩,૨૮૦/-નો દારૂનો જથ્થો ઝડપી પાડયો

ડાંગ જિલ્લામાં વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીની મૂર્તિઓનું ભવ્ય યાત્રા કાઢી વિસર્જન કરાયું
ડાંગ જિલ્લામાં ૧૨ દિવસ સુધી ચાલેલા ગણેશ મહોત્સવની શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહસભર વાતાવરણમાં ભાવુક પૂર્ણાહુતિ થઈ છે. જિલ્લાનાં વડામથક આહવા સહિત વઘઈ, સુબિર, ગિરિમથક સાપુતારા

નવસારી એલ.સી.બી પોલીસે બોરીયાચ ટોલનાકા પાસેથી પીકઅપ ગાડીમાંથી ઇંગ્લિશ દારૂનાં જથ્થા સાથે ચાલકની અટકાયત
નવસારી એલ.સી.બી પોલીસે બોરીયાચ ટોલનાકા પાસેથી દમણથી સુરત લઈ ઇંગ્લિશ દારૂ ભરેલ મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી સાથે તેના ચાલકને ઝડપી પાડી રૂપિયા ૯.૭૯ લાખનો મુદ્દામાલ


