
પાવાગઢમાં વરસાદી કહેર: ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે શ્રદ્ધાળુઓના મોત, બચાવ કામગીરી ચાલુ
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢમાં શુક્રવારે વહેલી સવારે ભારે વરસાદ વચ્ચે દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ડુંગર પરથી અચાનક ભારે પથ્થરો ધસી પડતાં બે શ્રદ્ધાળુઓના મોત થયા

ગુજરાતની બે મેડિકલ કોલેજમાં રેગિંગનો મોટો વિવાદ : 9 રેસિડન્ટ ડોક્ટર સસ્પેન્ડ, તપાસ માટે સમિતિ રચાઈ
ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં રેગિંગના ગંભીર મામલાએ ફરી ચર્ચા જગાવી છે. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ અને ભાવનગરની સર ટી. ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના કુલ નવ રેસિડન્ટ ડોક્ટરોને

હનીટ્રેપનો ભાંડો ફૂટ્યો: પૂર્વ સરપંચ અને પત્રકાર સહિત ત્રણ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર યુવતી રાજસ્થાનથી પકડાઈ
બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) અને વડગામ પોલીસે હનીટ્રેપ અને ખંડણીના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે

પ્રેમ સંબંધની અદાવતમાં 5 વર્ષની માસૂમની હત્યા, કુટુંબી કાકાએ અપહરણ બાદ ગળું દબાવી મારી નાંખી
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામમાં પાંચ વર્ષની માસૂમ બાળકીની અપહરણ બાદ હત્યાની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધો છે. પોલીસ તપાસમાં ખુલાસો

ભાવનગરમાં સિંહના કથિત હુમલામાં યુવકનું મોત, પંથકમાં ભયનો માહોલ
ગુજરાતમાં સિંહોના માનવ વસાહતો તરફ વધતા સંચાર અને હુમલાની ઘટનાઓ વચ્ચે ભાવનગર જિલ્લામાં વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. અમરેલીમાં પરપ્રાંતીય મજૂર પર થયેલા


